|     
                     1985-05-16
                     1985-05-16
                     1985-05-16
                      https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1629
                     વિચારોના પ્રવાહને નાથવા, બાંધજો સંયમનો બંધ
                     વિચારોના પ્રવાહને નાથવા, બાંધજો સંયમનો બંધ
 શક્તિ ત્યાં પ્રગટશે, વહેશે થઈ એ નિર્બંધ
 
 શક્તિનો કરજો ઉપયોગ વિચારીને, પડ્યો છે બહુ શ્રમ
 
 ગેરઉપયોગ થાતાં, સરી જશે જગાવીને બહુ ભ્રમ
 
 સદ્ઉપયોગ થાતાં, ઉત્તરોત્તર વધશે એ નિઃશંક
 
 જીવન એવું જીવજો, રહેજો બનીને નિષ્કલંક
 
 શક્તિ રહી છે સંયમીના જીવનમાં, તપસ્વીના તપમાં
 
 જ્ઞાનીના જ્ઞાનમાં, પ્રભુના પ્રેમમાં, ભક્તિના ભાવમાં
 
 વિચારોની એકાગ્રતામાં, નિઃસ્વાર્થ જીવનમાં
 
 સતીના સતીત્વમાં, પ્રભુના ધ્યાનમાં રહેતી એ સદા
 
 અશક્ત થઈ શક્તિનાં પારખાં કરવા ના જશો
 
 રહી હશે જે શક્તિ, શક્તિના ઘાથી ગુમાવી દેશો
                     https://www.youtube.com/watch?v=rE8e1_O4uPY
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                વિચારોના પ્રવાહને નાથવા, બાંધજો સંયમનો બંધ
 શક્તિ ત્યાં પ્રગટશે, વહેશે થઈ એ નિર્બંધ
 
 શક્તિનો કરજો ઉપયોગ વિચારીને, પડ્યો છે બહુ શ્રમ
 
 ગેરઉપયોગ થાતાં, સરી જશે જગાવીને બહુ ભ્રમ
 
 સદ્ઉપયોગ થાતાં, ઉત્તરોત્તર વધશે એ નિઃશંક
 
 જીવન એવું જીવજો, રહેજો બનીને નિષ્કલંક
 
 શક્તિ રહી છે સંયમીના જીવનમાં, તપસ્વીના તપમાં
 
 જ્ઞાનીના જ્ઞાનમાં, પ્રભુના પ્રેમમાં, ભક્તિના ભાવમાં
 
 વિચારોની એકાગ્રતામાં, નિઃસ્વાર્થ જીવનમાં
 
 સતીના સતીત્વમાં, પ્રભુના ધ્યાનમાં રહેતી એ સદા
 
 અશક્ત થઈ શક્તિનાં પારખાં કરવા ના જશો
 
 રહી હશે જે શક્તિ, શક્તિના ઘાથી ગુમાવી દેશો
 
 સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    vicārōnā pravāhanē nāthavā, bāṁdhajō saṁyamanō baṁdha
 śakti tyāṁ pragaṭaśē, vahēśē thaī ē nirbaṁdha
 
 śaktinō karajō upayōga vicārīnē, paḍyō chē bahu śrama
 
 gēraupayōga thātāṁ, sarī jaśē jagāvīnē bahu bhrama
 
 sadupayōga thātāṁ, uttarōttara vadhaśē ē niḥśaṁka
 
 jīvana ēvuṁ jīvajō, rahējō banīnē niṣkalaṁka
 
 śakti rahī chē saṁyamīnā jīvanamāṁ, tapasvīnā tapamāṁ
 
 jñānīnā jñānamāṁ, prabhunā prēmamāṁ, bhaktinā bhāvamāṁ
 
 vicārōnī ēkāgratāmāṁ, niḥsvārtha jīvanamāṁ
 
 satīnā satītvamāṁ, prabhunā dhyānamāṁ rahētī ē sadā
 
 aśakta thaī śaktināṁ pārakhāṁ karavā nā jaśō
 
 rahī haśē jē śakti, śaktinā ghāthī gumāvī dēśō
  
                               To curb the flow of our innumerable thoughts we will have to build a dam in our mind.
                                   | English Explanation: |     |  
 If you manage to do that you will see strength arising from within.
 
 Be mindful of how you use that strength because it came to you after immense struggle.
 
 If you are not vigilant in using that strength, you will slowly lose that power away.
 
 But if you make proper use of it, you will see it grow indeed.
 
 This strength is found...
 
 In a person who is disciplined,
 
 In an asetic’s penance,
 
 In the wisdom of the learned person
 
 In the Divine’s love,
 
 In the devotion of the devotee,
 
 In the intention of thoughts,
 
 In the selfless way of living the life,
 
 In a Sati’s (a divine women) way of life (pure and uncorrupted)
 
 Be mindful and not misuse or attach yourself to this strength ( which belongs to the Divine) because that will indeed cause a lot of pain.
 
 So try to live your life in a way that you can stay pure and spotless.
 
                        વિચારોના પ્રવાહને નાથવા, બાંધજો સંયમનો બંધવિચારોના પ્રવાહને નાથવા, બાંધજો સંયમનો બંધ
 શક્તિ ત્યાં પ્રગટશે, વહેશે થઈ એ નિર્બંધ
 
 શક્તિનો કરજો ઉપયોગ વિચારીને, પડ્યો છે બહુ શ્રમ
 
 ગેરઉપયોગ થાતાં, સરી જશે જગાવીને બહુ ભ્રમ
 
 સદ્ઉપયોગ થાતાં, ઉત્તરોત્તર વધશે એ નિઃશંક
 
 જીવન એવું જીવજો, રહેજો બનીને નિષ્કલંક
 
 શક્તિ રહી છે સંયમીના જીવનમાં, તપસ્વીના તપમાં
 
 જ્ઞાનીના જ્ઞાનમાં, પ્રભુના પ્રેમમાં, ભક્તિના ભાવમાં
 
 વિચારોની એકાગ્રતામાં, નિઃસ્વાર્થ જીવનમાં
 
 સતીના સતીત્વમાં, પ્રભુના ધ્યાનમાં રહેતી એ સદા
 
 અશક્ત થઈ શક્તિનાં પારખાં કરવા ના જશો
 
 રહી હશે જે શક્તિ, શક્તિના ઘાથી ગુમાવી દેશો1985-05-16https://i.ytimg.com/vi/rE8e1_O4uPY/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=rE8e1_O4uPY
 વિચારોના પ્રવાહને નાથવા, બાંધજો સંયમનો બંધવિચારોના પ્રવાહને નાથવા, બાંધજો સંયમનો બંધ
 શક્તિ ત્યાં પ્રગટશે, વહેશે થઈ એ નિર્બંધ
 
 શક્તિનો કરજો ઉપયોગ વિચારીને, પડ્યો છે બહુ શ્રમ
 
 ગેરઉપયોગ થાતાં, સરી જશે જગાવીને બહુ ભ્રમ
 
 સદ્ઉપયોગ થાતાં, ઉત્તરોત્તર વધશે એ નિઃશંક
 
 જીવન એવું જીવજો, રહેજો બનીને નિષ્કલંક
 
 શક્તિ રહી છે સંયમીના જીવનમાં, તપસ્વીના તપમાં
 
 જ્ઞાનીના જ્ઞાનમાં, પ્રભુના પ્રેમમાં, ભક્તિના ભાવમાં
 
 વિચારોની એકાગ્રતામાં, નિઃસ્વાર્થ જીવનમાં
 
 સતીના સતીત્વમાં, પ્રભુના ધ્યાનમાં રહેતી એ સદા
 
 અશક્ત થઈ શક્તિનાં પારખાં કરવા ના જશો
 
 રહી હશે જે શક્તિ, શક્તિના ઘાથી ગુમાવી દેશો1985-05-16https://i.ytimg.com/vi/ZAMaVPsJuMI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ZAMaVPsJuMI
   |