Hymn No. 4444 | Date: 25-Dec-1992
રચ્યો પ્રકાશ તો તેં પ્રભુ, રચ્યો દિવસે, કર્યો અસ્ત એને તેં શાને
racyō prakāśa tō tēṁ prabhu, racyō divasē, karyō asta ēnē tēṁ śānē
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1992-12-25
1992-12-25
1992-12-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16431
રચ્યો પ્રકાશ તો તેં પ્રભુ, રચ્યો દિવસે, કર્યો અસ્ત એને તેં શાને
રચ્યો પ્રકાશ તો તેં પ્રભુ, રચ્યો દિવસે, કર્યો અસ્ત એને તેં શાને
દે છે સુખ જીવનમાં અમને ભરપૂર રે પ્રભુ, કરે છે અસ્ત એનો તું શાને
કરીને ઊભા મારા હૈયે મોજા તું પ્રેમના રે પ્રભુ, કરાવે અસ્ત એનો તું શાને
જન્માવે ભાવો હૈયે તો મારા રે પ્રભુ, કરાવે છે અસ્ત એનો તો તું શાને
જનમ આપ્યો તેં જગમાં, જગતમાં દીધું બધું તેં પ્રભુ, કરે અસ્ત એનો તો તું શાને
જનમાવે વિચાર સારા જ્યારે મારામાં તું તો પ્રભુ, કરાવે છે અસ્ત એનો તો તું શાને
જ્યાં ભરી ભરતી ઊર્મિઓની સાગરના હૈયે રે પ્રભુ, કરાવે છે અસ્ત એનો તો તું શાને
રચી પૂનમ, દીધો સુંદર શીતળ પ્રકાશ તેં જગને રે પ્રભુ, કરે છે અસ્ત એનો તો તું શાને
દીધું બાળપણ નિર્દોષ જીવનમાં તેં તો મને રે પ્રભુ, કર્યો અસ્ત એનો તો તેં શાને
છે સ્વભાવ શું તારો, કર્યા કરવો અસ્ત એનો રે પ્રભુ, કરે છે આમ તો તું શાને
છે સ્વભાવ તારો આવો જ્યાં, કર્યો ના અસ્ત મારાપણાને મુજબ, આમ તો શાને
https://www.youtube.com/watch?v=AnTwMpugZCM
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રચ્યો પ્રકાશ તો તેં પ્રભુ, રચ્યો દિવસે, કર્યો અસ્ત એને તેં શાને
દે છે સુખ જીવનમાં અમને ભરપૂર રે પ્રભુ, કરે છે અસ્ત એનો તું શાને
કરીને ઊભા મારા હૈયે મોજા તું પ્રેમના રે પ્રભુ, કરાવે અસ્ત એનો તું શાને
જન્માવે ભાવો હૈયે તો મારા રે પ્રભુ, કરાવે છે અસ્ત એનો તો તું શાને
જનમ આપ્યો તેં જગમાં, જગતમાં દીધું બધું તેં પ્રભુ, કરે અસ્ત એનો તો તું શાને
જનમાવે વિચાર સારા જ્યારે મારામાં તું તો પ્રભુ, કરાવે છે અસ્ત એનો તો તું શાને
જ્યાં ભરી ભરતી ઊર્મિઓની સાગરના હૈયે રે પ્રભુ, કરાવે છે અસ્ત એનો તો તું શાને
રચી પૂનમ, દીધો સુંદર શીતળ પ્રકાશ તેં જગને રે પ્રભુ, કરે છે અસ્ત એનો તો તું શાને
દીધું બાળપણ નિર્દોષ જીવનમાં તેં તો મને રે પ્રભુ, કર્યો અસ્ત એનો તો તેં શાને
છે સ્વભાવ શું તારો, કર્યા કરવો અસ્ત એનો રે પ્રભુ, કરે છે આમ તો તું શાને
છે સ્વભાવ તારો આવો જ્યાં, કર્યો ના અસ્ત મારાપણાને મુજબ, આમ તો શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
racyō prakāśa tō tēṁ prabhu, racyō divasē, karyō asta ēnē tēṁ śānē
dē chē sukha jīvanamāṁ amanē bharapūra rē prabhu, karē chē asta ēnō tuṁ śānē
karīnē ūbhā mārā haiyē mōjā tuṁ prēmanā rē prabhu, karāvē asta ēnō tuṁ śānē
janmāvē bhāvō haiyē tō mārā rē prabhu, karāvē chē asta ēnō tō tuṁ śānē
janama āpyō tēṁ jagamāṁ, jagatamāṁ dīdhuṁ badhuṁ tēṁ prabhu, karē asta ēnō tō tuṁ śānē
janamāvē vicāra sārā jyārē mārāmāṁ tuṁ tō prabhu, karāvē chē asta ēnō tō tuṁ śānē
jyāṁ bharī bharatī ūrmiōnī sāgaranā haiyē rē prabhu, karāvē chē asta ēnō tō tuṁ śānē
racī pūnama, dīdhō suṁdara śītala prakāśa tēṁ jaganē rē prabhu, karē chē asta ēnō tō tuṁ śānē
dīdhuṁ bālapaṇa nirdōṣa jīvanamāṁ tēṁ tō manē rē prabhu, karyō asta ēnō tō tēṁ śānē
chē svabhāva śuṁ tārō, karyā karavō asta ēnō rē prabhu, karē chē āma tō tuṁ śānē
chē svabhāva tārō āvō jyāṁ, karyō nā asta mārāpaṇānē mujaba, āma tō śānē
English Explanation |
|
You created light Oh Lord, you created it in during day, why did you end it?
You give us plenty of happiness in the world, Oh Lord, why do you end it?
You created the waves of love in my heart, Oh Lord, why do you end it?
You create emotions in my heart, Oh Lord, why do you end it?
You gave birth to me in this world, you gave me everything in this world, Oh Lord, why do you end it?
When you create good thoughts in me, Oh Lord, why do you end them?
When you filled the tides with the waves in the heart of the ocean, why do you end them?
You created the full moon, you gave beautiful cooling moonlight to the world, Oh Lord, why do you end it?
You gave me the innocent childhood in life, Oh God, why did you end it?
Is it your nature to end everything Oh God? Why do you do like this?
If it is your nature, why did you not end my ego, the ‘I’? Why do you not do this?
|