Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4462 | Date: 02-Jan-1993
ગોત્યું ના મળશે સુખ તો જીવનમાં, સુખ તો પ્રભુના ચરણનું
Gotyu Na Malase Sukh To Jeevanama, Sukh To Prabhuna Charananu

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4462 | Date: 02-Jan-1993

ગોત્યું ના મળશે સુખ તો જીવનમાં, સુખ તો પ્રભુના ચરણનું

  Audio

Gotyu Na Malase Sukh To Jeevanama, Sukh To Prabhuna Charananu

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-01-02 1993-01-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16449 ગોત્યું ના મળશે સુખ તો જીવનમાં, સુખ તો પ્રભુના ચરણનું ગોત્યું ના મળશે સુખ તો જીવનમાં, સુખ તો પ્રભુના ચરણનું

કરી ના શકે સુખ તો જગતનું, બરાબરી તો મળે, સુખ તો પ્રભુના શરણનું

મળે સુખ તો જીવનમાં તો જેવું, હશે ના સુખ એ તો પ્રભુના ચરણ જેવું

ચાખ્યું સુખ તો જેણે પ્રભુના ચરણનું, ગમશે ના સુખ એને જીવનનું બીજું

મળ્યું સુખ જગતનું તો જે, ના એ ટક્યું, સુખ પ્રભુ ચરણનું ના એ ખૂટયું

મળ્યું સુખ જ્યાં પ્રભુના ચરણનું, ગયું ભુલાવી સુખ જીવનનું તો બીજું

મળે સુખ જગતનું, આવે ના ઓડકાર એમાં, લાગશે એ તો ઓછું ને ઓછું

મળે ના સુખ જીવનમાં એકધાર્યું, સુખ પ્રભુના ચરણનું રહે વહેતું ને વહેતું

જોઈએ ના એમાં મૂડી બીજી, જોઈએ મૂડી આવી, ભાવમાં પડે મક્કમ તો બનવું

જોઈશે જગમાં શું બીજું રે પ્રભુ, મળી જાય જો સુખ તો તારા ચરણનું
https://www.youtube.com/watch?v=QkVo8MbqUrc
View Original Increase Font Decrease Font

ગોત્યું ના મળશે સુખ તો જીવનમાં, સુખ તો પ્રભુના ચરણનું

કરી ના શકે સુખ તો જગતનું, બરાબરી તો મળે, સુખ તો પ્રભુના શરણનું

મળે સુખ તો જીવનમાં તો જેવું, હશે ના સુખ એ તો પ્રભુના ચરણ જેવું

ચાખ્યું સુખ તો જેણે પ્રભુના ચરણનું, ગમશે ના સુખ એને જીવનનું બીજું

મળ્યું સુખ જગતનું તો જે, ના એ ટક્યું, સુખ પ્રભુ ચરણનું ના એ ખૂટયું

મળ્યું સુખ જ્યાં પ્રભુના ચરણનું, ગયું ભુલાવી સુખ જીવનનું તો બીજું

મળે સુખ જગતનું, આવે ના ઓડકાર એમાં, લાગશે એ તો ઓછું ને ઓછું

મળે ના સુખ જીવનમાં એકધાર્યું, સુખ પ્રભુના ચરણનું રહે વહેતું ને વહેતું

જોઈએ ના એમાં મૂડી બીજી, જોઈએ મૂડી આવી, ભાવમાં પડે મક્કમ તો બનવું

જોઈશે જગમાં શું બીજું રે પ્રભુ, મળી જાય જો સુખ તો તારા ચરણનું

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gōtyuṁ nā malaśē sukha tō jīvanamāṁ, sukha tō prabhunā caraṇanuṁ

karī nā śakē sukha tō jagatanuṁ, barābarī tō malē, sukha tō prabhunā śaraṇanuṁ

malē sukha tō jīvanamāṁ tō jēvuṁ, haśē nā sukha ē tō prabhunā caraṇa jēvuṁ

cākhyuṁ sukha tō jēṇē prabhunā caraṇanuṁ, gamaśē nā sukha ēnē jīvananuṁ bījuṁ

malyuṁ sukha jagatanuṁ tō jē, nā ē ṭakyuṁ, sukha prabhu caraṇanuṁ nā ē khūṭayuṁ

malyuṁ sukha jyāṁ prabhunā caraṇanuṁ, gayuṁ bhulāvī sukha jīvananuṁ tō bījuṁ

malē sukha jagatanuṁ, āvē nā ōḍakāra ēmāṁ, lāgaśē ē tō ōchuṁ nē ōchuṁ

malē nā sukha jīvanamāṁ ēkadhāryuṁ, sukha prabhunā caraṇanuṁ rahē vahētuṁ nē vahētuṁ

jōīē nā ēmāṁ mūḍī bījī, jōīē mūḍī āvī, bhāvamāṁ paḍē makkama tō banavuṁ

jōīśē jagamāṁ śuṁ bījuṁ rē prabhu, malī jāya jō sukha tō tārā caraṇanuṁ
English Explanation Increase Font Decrease Font

Even after searching, one will not get happiness in life; happiness is only at the lotus feet of the Lord.

The worldly happiness cannot compete with the happiness that one gets at the lotus feet of the Lord.

The kind of happiness that one gets in life is nowhere comparable to the happiness that one gets at the lotus feet of the Lord.

The one who has tasted the happiness at the lotus feet of the Lord, will not enjoy any other happiness in life.

The worldly happiness does not last, the happiness at the lost feet of the Lord does not get over.

Once the happiness at the lotus feet of the Lord is obtained, it makes one forget all the other kinds of happiness in life.

The worldly happiness does not give one a burp of fullness, it always feels less and less.

The worldly happiness is not flowing forever, the happiness at the lotus feet of the Lord is constantly flowing.

It does not require any other treasure, it only requires a treasure of steadfastness in devotion.

What else does one require in life Oh Lord, when one gets the happiness of your lotus feet.
Scan Image

Gujarati Bhajan no. 4462 by Satguru Sri Devendra Ghia - Kaka