1999-12-01
1999-12-01
1999-12-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17268
અનુભવે એ તો ઘડાશે, પડશે જીવનમાં તો જેવા, એવા એ તો ઘડાશે

પડશે માર જીવનમાં તો જ્યારે, ચૂપ ના એમાં બેસી રહેવાશે
હશે વિશ્વાસ દિલમાં જો પૂરો, સાથ મળશે ને મેળવાશે
પ્યાર ને પ્યારમાં હૈયું જ્યાં ડૂબી જાશે, એ હૈયું પ્યાર પીગળશે ને પિગળાવશે
ઇચ્છાઓ નું નૃત્ય જીવનમાં સદા ચાલશે, કરવાનું, ના કરવાનું એ કરાવશે
ડગલે ને પગલે ઊઠશે વિરોધો જીવનમાં, મારગ જીવનમાં એ રૂંધી જાશે
કહ્યું માન્યું નથી જેણે કોઈનું જીવનમાં, પ્રભુનું ક્યાંથી એ તો માનશે
માંદલા બનીને બેસી ગયા જે જીવનમાં, ક્યાંથી મંઝિલે એનાથી પહોંચાશે
અનુભવે જ જીવનમાં ભવોભવની દોરી તો સહેલાઈથી કપાશે
સમજથી રહેશે જે પર જીવનમાં, આખર અનુભવ જ એને સમજાવશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
anubhavē ē tō ghaḍāśē, paḍaśē jīvanamāṁ tō jēvā, ēvā ē tō ghaḍāśē
paḍaśē māra jīvanamāṁ tō jyārē, cūpa nā ēmāṁ bēsī rahēvāśē
haśē viśvāsa dilamāṁ jō pūrō, sātha malaśē nē mēlavāśē
pyāra nē pyāramāṁ haiyuṁ jyāṁ ḍūbī jāśē, ē haiyuṁ pyāra pīgalaśē nē pigalāvaśē
icchāō nuṁ nr̥tya jīvanamāṁ sadā cālaśē, karavānuṁ, nā karavānuṁ ē karāvaśē
ḍagalē nē pagalē ūṭhaśē virōdhō jīvanamāṁ, māraga jīvanamāṁ ē rūṁdhī jāśē
kahyuṁ mānyuṁ nathī jēṇē kōīnuṁ jīvanamāṁ, prabhunuṁ kyāṁthī ē tō mānaśē
māṁdalā banīnē bēsī gayā jē jīvanamāṁ, kyāṁthī maṁjhilē ēnāthī pahōṁcāśē
anubhavē ja jīvanamāṁ bhavōbhavanī dōrī tō sahēlāīthī kapāśē
samajathī rahēśē jē para jīvanamāṁ, ākhara anubhava ja ēnē samajāvaśē
|
|