Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7848 | Date: 03-Feb-1999
ના આજની તો આજ રહેશે, ના કાલની કાલ રહેશે
Nā ājanī tō āja rahēśē, nā kālanī kāla rahēśē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 7848 | Date: 03-Feb-1999

ના આજની તો આજ રહેશે, ના કાલની કાલ રહેશે

  No Audio

nā ājanī tō āja rahēśē, nā kālanī kāla rahēśē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1999-02-03 1999-02-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17835 ના આજની તો આજ રહેશે, ના કાલની કાલ રહેશે ના આજની તો આજ રહેશે, ના કાલની કાલ રહેશે

સમય એની તો સંગે રમતોને રમતો તો વહેતો જાશે

ના નજર એ કોઈ ઉપર ફેકશે, સહુ એને વહેતોને વહેતો જોશે

નિર્લેપતાની છે એ મૂર્તિ, નિર્લેપતાનો સંદેશો તો દેતો જાશે

કંઈક આવ્યા ને કંઈક ગયા, ગણતરી ના એની એ રાખશે

સર્વ કાંઈ એની અંદર બનશે, ના કોઈથી પકડયો પકડાશે

અટકશે ના એની મસ્તી, એની મસ્તીમાં મસ્ત વહેતો જાશે

ના ભેદ રાખ્યા એણે કોઈના, સહુને એમાં સમાવતો જાશે

ના વેર કે પ્રેમ છે કોઈથી, કાર્ય એનું તો એ કરતો રહેશે

રાખે ગણતરી સહુએ એની, ના કોઈની ગણતરી એ તો રાખશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā ājanī tō āja rahēśē, nā kālanī kāla rahēśē

samaya ēnī tō saṁgē ramatōnē ramatō tō vahētō jāśē

nā najara ē kōī upara phēkaśē, sahu ēnē vahētōnē vahētō jōśē

nirlēpatānī chē ē mūrti, nirlēpatānō saṁdēśō tō dētō jāśē

kaṁīka āvyā nē kaṁīka gayā, gaṇatarī nā ēnī ē rākhaśē

sarva kāṁī ēnī aṁdara banaśē, nā kōīthī pakaḍayō pakaḍāśē

aṭakaśē nā ēnī mastī, ēnī mastīmāṁ masta vahētō jāśē

nā bhēda rākhyā ēṇē kōīnā, sahunē ēmāṁ samāvatō jāśē

nā vēra kē prēma chē kōīthī, kārya ēnuṁ tō ē karatō rahēśē

rākhē gaṇatarī sahuē ēnī, nā kōīnī gaṇatarī ē tō rākhaśē
Scan Image

Gujarati Bhajan no. 7848 by Satguru Devendra Ghia - Kaka
First...784378447845...Last