|     
                     1986-01-02
                     1986-01-02
                     1986-01-02
                      https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1796
                     હૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા' ની પાસ

 `મા' ને કહેવા જેવી નહીં હોય, નહીં હોય કોઈને કહેવા જેવી વાત
 
 બોજ લઈ ફરીશ તું કેટલા દિવસ, ખાલી કરી દે આજ ને આજ - `મા' ને...
 
 સારા સંસારનો લેવા બેઠી છે, જ્યાં એ દુઃખનો ભાર - `મા' ને...
 
 કરુણાનો સાગર છે એ તો, વહે છે આંખે એની કરુણા અપાર - `મા' ને...
 
 સંસારના તાપથી તપેલ માથું, નમાવીશ તો મૂકશે એનો પ્રેમાળ હાથ - `મા' ને
 
 હૈયું ખાલી કરીશ જ્યાં તું, કરશે એ તારા સુખદુઃખની વાત - `મા' ને...
 
 વ્યવહાર છે એનો ચોખ્ખો, કંઈક દઈને કંઈક લઈ જાવ - `મા' ને...
 
 કંઈક ભક્તોનાં કીધાં કામ, જે આવ્યા દિલ ખોલીને એની પાસ - `મા' ને...
 
 ખાલી કરી દે હૈયું તારું, કહી દે હૈયાની બધી એને વાત - `મા' ને...
                     https://www.youtube.com/watch?v=_c4PyloY9eY
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                હૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા' ની પાસ
 `મા' ને કહેવા જેવી નહીં હોય, નહીં હોય કોઈને કહેવા જેવી વાત
 
 બોજ લઈ ફરીશ તું કેટલા દિવસ, ખાલી કરી દે આજ ને આજ - `મા' ને...
 
 સારા સંસારનો લેવા બેઠી છે, જ્યાં એ દુઃખનો ભાર - `મા' ને...
 
 કરુણાનો સાગર છે એ તો, વહે છે આંખે એની કરુણા અપાર - `મા' ને...
 
 સંસારના તાપથી તપેલ માથું, નમાવીશ તો મૂકશે એનો પ્રેમાળ હાથ - `મા' ને
 
 હૈયું ખાલી કરીશ જ્યાં તું, કરશે એ તારા સુખદુઃખની વાત - `મા' ને...
 
 વ્યવહાર છે એનો ચોખ્ખો, કંઈક દઈને કંઈક લઈ જાવ - `મા' ને...
 
 કંઈક ભક્તોનાં કીધાં કામ, જે આવ્યા દિલ ખોલીને એની પાસ - `મા' ને...
 
 ખાલી કરી દે હૈયું તારું, કહી દે હૈયાની બધી એને વાત - `મા' ને...
 
 સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    haiyānī vāta tārī karī dē, dila khōlīnē `mā' nī pāsa
 `mā' nē kahēvā jēvī nahīṁ hōya, nahīṁ hōya kōīnē kahēvā jēvī vāta
 
 bōja laī pharīśa tuṁ kēṭalā divasa, khālī karī dē āja nē āja - `mā' nē...
 
 sārā saṁsāranō lēvā bēṭhī chē, jyāṁ ē duḥkhanō bhāra - `mā' nē...
 
 karuṇānō sāgara chē ē tō, vahē chē āṁkhē ēnī karuṇā apāra - `mā' nē...
 
 saṁsāranā tāpathī tapēla māthuṁ, namāvīśa tō mūkaśē ēnō prēmāla hātha - `mā' nē
 
 haiyuṁ khālī karīśa jyāṁ tuṁ, karaśē ē tārā sukhaduḥkhanī vāta - `mā' nē...
 
 vyavahāra chē ēnō cōkhkhō, kaṁīka daīnē kaṁīka laī jāva - `mā' nē...
 
 kaṁīka bhaktōnāṁ kīdhāṁ kāma, jē āvyā dila khōlīnē ēnī pāsa - `mā' nē...
 
 khālī karī dē haiyuṁ tāruṁ, kahī dē haiyānī badhī ēnē vāta - `mā' nē...
  
                               Explanation 1:
                                   | English Explanation: |     |  
 Tell all the feelings of your heart, Open your heart out, in front of the divine mother
 
 If it is not worth telling the divine mother, it is not worth telling anyone else
 
 How long will you roam around with this heaviness in the heart, open it in front of divine mother today itself
 
 She is taking the load of all the sufferings of the world, open your heart to the divine mother
 
 She is an ocean of kindness, unlimited grace flows from her eyes, open your heart to the divine mother
 
 Your head is burning due to worldly misery, when you will bow down to her, she will put her loving hand on your head,  open your heart to divine mother
 
 When you will empty your heart, then she will solve your issues related to happiness and suffering, open your heart to your divine mother
 
 She is right in her interactions with all, she will take your misery and give you joy, open your heart to divine mother
 
 She has done the work of many devotees who have come to her with an open heart
 
 Empty out your heart in front of her, tell her all your inner thoughts, open your heart in front of the divine mother
 
 Explanation 2:
 
 In this beautiful hymn, the devotee is urged to open his heart and reveal all his feelings and secrets to the Divine Mother. She is an ocean of empathy and She will surely guide the devotee and lead him to the path of happiness-
 
 Open your heart’s secrets, open your heart’s secret to ‘Ma’
 
 It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
 
 How many days you are going to carry the burden, lighten it today itself
 
 It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
 
 She is carrying the sad burden of the whole world
 
 It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
 
 She is an ocean of empathy, immense empathy flows from Her eyes,
 
 It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
 
 The head is raging because of the worldly affairs, if you bow to Her, She will place a loving hand
 
 It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
 
 When you will unburden your heart, She will speak about your sorrow and happiness
 
 It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
 
 Her transaction is very clear, give something and take something
 
 It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
 
 She has completed the work of many devotees, the ones who have opened their hearts to Her
 
 It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
 
 Empty your heart to Her, reveal all your hearts secrets
 
 It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret.
 
                        હૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા' ની પાસહૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા' ની પાસ
 `મા' ને કહેવા જેવી નહીં હોય, નહીં હોય કોઈને કહેવા જેવી વાત
 
 બોજ લઈ ફરીશ તું કેટલા દિવસ, ખાલી કરી દે આજ ને આજ - `મા' ને...
 
 સારા સંસારનો લેવા બેઠી છે, જ્યાં એ દુઃખનો ભાર - `મા' ને...
 
 કરુણાનો સાગર છે એ તો, વહે છે આંખે એની કરુણા અપાર - `મા' ને...
 
 સંસારના તાપથી તપેલ માથું, નમાવીશ તો મૂકશે એનો પ્રેમાળ હાથ - `મા' ને
 
 હૈયું ખાલી કરીશ જ્યાં તું, કરશે એ તારા સુખદુઃખની વાત - `મા' ને...
 
 વ્યવહાર છે એનો ચોખ્ખો, કંઈક દઈને કંઈક લઈ જાવ - `મા' ને...
 
 કંઈક ભક્તોનાં કીધાં કામ, જે આવ્યા દિલ ખોલીને એની પાસ - `મા' ને...
 
 ખાલી કરી દે હૈયું તારું, કહી દે હૈયાની બધી એને વાત - `મા' ને...1986-01-02https://i.ytimg.com/vi/_c4PyloY9eY/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=_c4PyloY9eY
 હૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા' ની પાસહૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા' ની પાસ
 `મા' ને કહેવા જેવી નહીં હોય, નહીં હોય કોઈને કહેવા જેવી વાત
 
 બોજ લઈ ફરીશ તું કેટલા દિવસ, ખાલી કરી દે આજ ને આજ - `મા' ને...
 
 સારા સંસારનો લેવા બેઠી છે, જ્યાં એ દુઃખનો ભાર - `મા' ને...
 
 કરુણાનો સાગર છે એ તો, વહે છે આંખે એની કરુણા અપાર - `મા' ને...
 
 સંસારના તાપથી તપેલ માથું, નમાવીશ તો મૂકશે એનો પ્રેમાળ હાથ - `મા' ને
 
 હૈયું ખાલી કરીશ જ્યાં તું, કરશે એ તારા સુખદુઃખની વાત - `મા' ને...
 
 વ્યવહાર છે એનો ચોખ્ખો, કંઈક દઈને કંઈક લઈ જાવ - `મા' ને...
 
 કંઈક ભક્તોનાં કીધાં કામ, જે આવ્યા દિલ ખોલીને એની પાસ - `મા' ને...
 
 ખાલી કરી દે હૈયું તારું, કહી દે હૈયાની બધી એને વાત - `મા' ને...1986-01-02https://i.ytimg.com/vi/z_qHibrDHiQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=z_qHibrDHiQ
   |