1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18319
અંદાજ જીવનનો છે તારો કેવો, સત્યના કિરણો એમાં નથી જડતા

ભાવ ભર્યા છે એવા કેવા દિલમાં, ફોરમ એની તો નથી ઊઠતી
વિચારો છે તારા એવા કેવા, પ્રભુ સાથે તાર નથી એમાં જોડાતો
વિશ્વાસના કિરણો છે તારા એવા કેવા, વાદળો શંકાના નથી ચીરી શકતા
બુદ્ધિ છે એવી કેવી તારી, જીવનમાં માયાને ચીરી નથી શક્તી
દૃષ્ટિ છે તારી એવી રે કેવી, નજરમાં પ્રભુને નથી લાવી શક્તી
સમજ શક્તિ છે તારી એવી રે કેવી, સત્યને નથી શોધી શક્તી
કર્મો છે તારા એવા રે કેવા, હાલત જીવનની નથી બદલી શકતો
છે મન તારું એવું કેવું રે ચંચળ, કાબૂમાં નથી લઈ શકતો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṁdāja jīvananō chē tārō kēvō, satyanā kiraṇō ēmāṁ nathī jaḍatā
bhāva bharyā chē ēvā kēvā dilamāṁ, phōrama ēnī tō nathī ūṭhatī
vicārō chē tārā ēvā kēvā, prabhu sāthē tāra nathī ēmāṁ jōḍātō
viśvāsanā kiraṇō chē tārā ēvā kēvā, vādalō śaṁkānā nathī cīrī śakatā
buddhi chē ēvī kēvī tārī, jīvanamāṁ māyānē cīrī nathī śaktī
dr̥ṣṭi chē tārī ēvī rē kēvī, najaramāṁ prabhunē nathī lāvī śaktī
samaja śakti chē tārī ēvī rē kēvī, satyanē nathī śōdhī śaktī
karmō chē tārā ēvā rē kēvā, hālata jīvananī nathī badalī śakatō
chē mana tāruṁ ēvuṁ kēvuṁ rē caṁcala, kābūmāṁ nathī laī śakatō
|
|