|
1986-03-05
1986-03-05
1986-03-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1882
દુઃખકર્તા છે તારાં કર્મો, કર્મો પર `મા' નો અધિકાર
દુઃખકર્તા છે તારાં કર્મો, કર્મો પર `મા' નો અધિકાર
કર્મો તારાં દૂર કરવા, જાવું પડશે તારે `મા' ને દ્વાર
લીધું છે જ્યાં તેં જાણી કરીને, ના થા હવે તું નિરાશ
સકળ વિચારો છોડીને, જા હવે તું તો `મા' ની પાસ
સુખના કર્તા છે તારાં કર્મો, ન આવ્યો `મા' નો ત્યારે વિચાર
દુઃખમાં જ્યારે તું ખૂબ ડૂબ્યો, સમજ્યો બનીને તું લાચાર
મન છે જ્યાં સદાય ફરતું, સદા એ કર્મોમાં જાય
કર્મો થકી સુખદુઃખ આવે, ફરતાં રહે એ તો સદાય
સુખની છે દાતા માતા, એનાં ચરણોમાં રહે સુખ સદાય
જો સુખ જેને ત્યાં ન મળે, એને સુખ ન મળે જગમાં ક્યાંય
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkhakartā chē tārāṁ karmō, karmō para `mā' nō adhikāra
karmō tārāṁ dūra karavā, jāvuṁ paḍaśē tārē `mā' nē dvāra
līdhuṁ chē jyāṁ tēṁ jāṇī karīnē, nā thā havē tuṁ nirāśa
sakala vicārō chōḍīnē, jā havē tuṁ tō `mā' nī pāsa
sukhanā kartā chē tārāṁ karmō, na āvyō `mā' nō tyārē vicāra
duḥkhamāṁ jyārē tuṁ khūba ḍūbyō, samajyō banīnē tuṁ lācāra
mana chē jyāṁ sadāya pharatuṁ, sadā ē karmōmāṁ jāya
karmō thakī sukhaduḥkha āvē, pharatāṁ rahē ē tō sadāya
sukhanī chē dātā mātā, ēnāṁ caraṇōmāṁ rahē sukha sadāya
jō sukha jēnē tyāṁ na malē, ēnē sukha na malē jagamāṁ kyāṁya
| English Explanation: |
|
Your deeds give you suffering, the Divine Mother has the authority over the deeds.
To get rid of these deeds, you will have to go to the door of the Divine Mother.
You have done it intentionally, now do not be dejected.
Leave all the thoughts now, and go to the Divine Mother.
When the deeds performed by you gave happiness, at that time you did not remember the Divine Mother.
When you drowned in sorrows, you understood as you were helpless.
Whenever the mind wanders, it only goes and performs deeds.
It is due to the deeds that suffering and happiness occurs, they keep on changing.
The Divine Mother is a giver of Happiness, there is eternal happiness at Her feet.
If a person does not find happiness there, then he will not achieve happiness anywhere in the world.
|