નવા નવા રૂપ ધરી જગતને મદદ કરનારી
જીસસ બની ત્યાગ સમજાવનારી
અવતારે અવતારે તું કાંઈક નવુ સીખાવનારી
વિવિધતા માં સહુને રમાડનારી
છપ્પનભોગનું સેવન કરનારી
ભક્તોને પ્રેમનું પ્રસાદ આપનારી રે માતા
નૃત્ય સંગીતમાં સહુને રમાડનારી રે માતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)