1993-06-22
1993-06-22
1993-06-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=269
ના સુખની વ્યાખ્યા જગમાં સહુની એક છે, ના દુઃખની વ્યાખ્યા સહુની એક છે

લાગે જેમાં એકને સુખ કે દુઃખ, ના અન્યને અસર એવી એની થાય છે
સુખદુઃખ તો છે સંકળાયેલા અંતરના ભાવો ને વૃત્તિથી, ના સહુની તો એક છે
સુખદુઃખનો અનુભવ તો, જીવનમાં તો સહુને, ક્યારે ને ક્યારે તો થાય છે
અવસ્થાએ ને સંજોગે, સંજોગે જીવનમાં, તો સુખદુઃખ તો બદલાતાં જાય છે
સુખથી દુઃખથી તો જગમાં, જીવન તો સહુનું, ભર્યું ને ભર્યું તો રહ્યું ને રહ્યું છે
સુખદુઃખ વિનાનું જગમાં રે જીવન, જીવન ના એ તો કહેવાય છે
સંકળાયા ના એમાં રે જીવનમાં, અસર ના એની એને તો જીવનમાં તો થાય છે
કોઈ ટકયું છે લાંબુ, તો કોઈ ટક્યું છે ટૂંકું, સહુમાં એ તો બદલાતું ને બદલાતું જાય છે
સુખદુઃખથી રહ્યાં, ને થયા પર જે જીવનમાં, જીવનમાં પરમ આનંદ મેળવતા જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā sukhanī vyākhyā jagamāṁ sahunī ēka chē, nā duḥkhanī vyākhyā sahunī ēka chē
lāgē jēmāṁ ēkanē sukha kē duḥkha, nā anyanē asara ēvī ēnī thāya chē
sukhaduḥkha tō chē saṁkalāyēlā aṁtaranā bhāvō nē vr̥ttithī, nā sahunī tō ēka chē
sukhaduḥkhanō anubhava tō, jīvanamāṁ tō sahunē, kyārē nē kyārē tō thāya chē
avasthāē nē saṁjōgē, saṁjōgē jīvanamāṁ, tō sukhaduḥkha tō badalātāṁ jāya chē
sukhathī duḥkhathī tō jagamāṁ, jīvana tō sahunuṁ, bharyuṁ nē bharyuṁ tō rahyuṁ nē rahyuṁ chē
sukhaduḥkha vinānuṁ jagamāṁ rē jīvana, jīvana nā ē tō kahēvāya chē
saṁkalāyā nā ēmāṁ rē jīvanamāṁ, asara nā ēnī ēnē tō jīvanamāṁ tō thāya chē
kōī ṭakayuṁ chē lāṁbu, tō kōī ṭakyuṁ chē ṭūṁkuṁ, sahumāṁ ē tō badalātuṁ nē badalātuṁ jāya chē
sukhaduḥkhathī rahyāṁ, nē thayā para jē jīvanamāṁ, jīvanamāṁ parama ānaṁda mēlavatā jāya chē
|