|     
    Hymn No.  4868 | Date:  07-Aug-1993
    
    જીવન તો છે તારું, જીવવું પડશે તારે, તું તારી ને તારી રીતે, તું જીવી જાજે  
    jīvana tō chē tāruṁ, jīvavuṁ paḍaśē tārē, tuṁ tārī nē tārī rītē, tuṁ jīvī jājē
 જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding) 
                     1993-08-07
                     1993-08-07
                     1993-08-07
                      https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=368
                     જીવન તો છે તારું, જીવવું પડશે તારે, તું તારી ને તારી રીતે, તું જીવી જાજે
                     જીવન તો છે તારું, જીવવું પડશે તારે, તું તારી ને તારી રીતે, તું જીવી જાજે
 જોઈએ છે જીવનમાં તારે, કરવું પડશે તો તારે, જોઈએ જેવું, કરજે એવું તું તો ત્યારે
 
 સમજવું છે જ્યાં તારે, સમજવું પડશે તારે, શું સમજવું પડશે, સમજવું એ તો તારે
 
 પહોંચવું છે જ્યાં તારે, ચાલવું પડશે તારે, પહોંચવું છે ક્યાં, નક્કી કરવું પડશે એ તારે
 
 જોવું છે જ્યાં તારે, જોવું પડશે તારે, જોવું કેટલું ને કેવું, નક્કી કરવું પડશે એ તો તારે
 
 કહેવું છે જ્યાં તારે, કહેવું પડશે તારે, કહેવું કેટલું ને શું, નક્કી કરવું પડશે એ તો તારે
 
 રહેવું છે ત્યારે, રહેવું પડશે તારે, રહેવું કેટલું ને કેવી રીતે, નક્કી કરવાનું છે એ તો તારે
 
 દેવું છે તો તારે, દેવું પડશે તો તારે, દેવું કેટલું ને કોને, નક્કી કરવું પડશે એ તો તારે
 
 જાગવું છે તારે, જાગવું પડશે તો તારે, સામનો નીંદનો કરાવો પડશે તો તારે ને તારે
 
 કરવા છે દર્શન પ્રભુના તારે, લાયક બનવું પડશે તારે, બનવું પડશે લાયક તો તારે
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
 સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    jīvana tō chē tāruṁ, jīvavuṁ paḍaśē tārē, tuṁ tārī nē tārī rītē, tuṁ jīvī jājē
 jōīē chē jīvanamāṁ tārē, karavuṁ paḍaśē tō tārē, jōīē jēvuṁ, karajē ēvuṁ tuṁ tō tyārē
 
 samajavuṁ chē jyāṁ tārē, samajavuṁ paḍaśē tārē, śuṁ samajavuṁ paḍaśē, samajavuṁ ē tō tārē
 
 pahōṁcavuṁ chē jyāṁ tārē, cālavuṁ paḍaśē tārē, pahōṁcavuṁ chē kyāṁ, nakkī karavuṁ paḍaśē ē tārē
 
 jōvuṁ chē jyāṁ tārē, jōvuṁ paḍaśē tārē, jōvuṁ kēṭaluṁ nē kēvuṁ, nakkī karavuṁ paḍaśē ē tō tārē
 
 kahēvuṁ chē jyāṁ tārē, kahēvuṁ paḍaśē tārē, kahēvuṁ kēṭaluṁ nē śuṁ, nakkī karavuṁ paḍaśē ē tō tārē
 
 rahēvuṁ chē tyārē, rahēvuṁ paḍaśē tārē, rahēvuṁ kēṭaluṁ nē kēvī rītē, nakkī karavānuṁ chē ē tō tārē
 
 dēvuṁ chē tō tārē, dēvuṁ paḍaśē tō tārē, dēvuṁ kēṭaluṁ nē kōnē, nakkī karavuṁ paḍaśē ē tō tārē
 
 jāgavuṁ chē tārē, jāgavuṁ paḍaśē tō tārē, sāmanō nīṁdanō karāvō paḍaśē tō tārē nē tārē
 
 karavā chē darśana prabhunā tārē, lāyaka banavuṁ paḍaśē tārē, banavuṁ paḍaśē lāyaka tō tārē
 |