|     
    Hymn No.  5055 | Date:  28-Nov-1993
    
    ક્ષણે ક્ષણે ને પળે પળે, જે બદલાતું ને બદલાતું જાય, એવા મનડાને રે  
    kṣaṇē kṣaṇē nē palē palē, jē badalātuṁ nē badalātuṁ jāya, ēvā manaḍānē rē
 મન, દિલ, ભાવ, વિચાર, યાદ
 (Mind, Heart, Feelings, Thoughts, Remembrance) 
                     1993-11-28
                     1993-11-28
                     1993-11-28
                      https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=555
                     ક્ષણે ક્ષણે ને પળે પળે, જે બદલાતું ને બદલાતું જાય, એવા મનડાને રે
                     ક્ષણે ક્ષણે ને પળે પળે, જે બદલાતું ને બદલાતું જાય, એવા મનડાને રે
 કેમ કરીને એને ત્યાં હાથમાં તો રાખી શકાય, એવા મનડાને રે
 
 પળમાં અહીંયાં ને પળમાં બીજે, ક્યાં ને ક્યાં જે પહોંચી જાય, એવા મનડાને રે
 
 છે શક્તિશાળી એ તો, દોડી દોડી ને દોડાવી એ થકવી જાય, એવા મનડાને રે
 
 સાથ દે જ્યાં એ સારી રીતે, ક્યાં ને ક્યાં એ પહોંચાડી જાય, એવા મનડાને રે
 
 કરશે શું એ કેમને ક્યારે, કદી ના એ તો કહી શકાય, એવા મનડાને રે
 
 રાખો જ્યાં થોડું હાથમાં, પાછું ક્યાં ને ક્યાં એ છટકી જાય, એવા મનડાને રે
 
 ખોટા સુખ પાછળ દોડી દોડાવી, દુઃખી દુઃખી કરતું જાય, એવા મનડાને રે
 
 કદી કદી વર્તી એવી રીતે, હૈયાને ઠેસ પહોંચાડી જાય, એવા મનડાને રે
 
 ગતિ છે એવી એની, જીવનમાં રોકી ના એને રોકી શકાય, એવા મનડાને રે
 
 જ્યાં પૂરું એ હાથમાં આવી જાય, મુક્તિનું સાધન એ બની જાય, એવા મનડાને રે
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    kṣaṇē kṣaṇē nē palē palē, jē badalātuṁ nē badalātuṁ jāya, ēvā manaḍānē rē
 kēma karīnē ēnē tyāṁ hāthamāṁ tō rākhī śakāya, ēvā manaḍānē rē
 
 palamāṁ ahīṁyāṁ nē palamāṁ bījē, kyāṁ nē kyāṁ jē pahōṁcī jāya, ēvā manaḍānē rē
 
 chē śaktiśālī ē tō, dōḍī dōḍī nē dōḍāvī ē thakavī jāya, ēvā manaḍānē rē
 
 sātha dē jyāṁ ē sārī rītē, kyāṁ nē kyāṁ ē pahōṁcāḍī jāya, ēvā manaḍānē rē
 
 karaśē śuṁ ē kēmanē kyārē, kadī nā ē tō kahī śakāya, ēvā manaḍānē rē
 
 rākhō jyāṁ thōḍuṁ hāthamāṁ, pāchuṁ kyāṁ nē kyāṁ ē chaṭakī jāya, ēvā manaḍānē rē
 
 khōṭā sukha pāchala dōḍī dōḍāvī, duḥkhī duḥkhī karatuṁ jāya, ēvā manaḍānē rē
 
 kadī kadī vartī ēvī rītē, haiyānē ṭhēsa pahōṁcāḍī jāya, ēvā manaḍānē rē
 
 gati chē ēvī ēnī, jīvanamāṁ rōkī nā ēnē rōkī śakāya, ēvā manaḍānē rē
 
 jyāṁ pūruṁ ē hāthamāṁ āvī jāya, muktinuṁ sādhana ē banī jāya, ēvā manaḍānē rē
 |