Hymn No. 4600 | Date: 27-Mar-1993
|
|
Text Size |
 |
 |
કોઈ તો જીવનમાં તો, કહેતાં ને કહેતાં જાય, કોઈ તો જીવનમાં, કરતા ને કરતા જાય
Koi To Jeevanama To, Kaheta Ne Kaheta Jay, Koi To Jeevanama, Pharata Ne Pharata Jay
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1993-03-27
1993-03-27
1993-03-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=100
કોઈ તો જીવનમાં તો, કહેતાં ને કહેતાં જાય, કોઈ તો જીવનમાં, કરતા ને કરતા જાય
કોઈ તો જીવનમાં તો, કહેતાં ને કહેતાં જાય, કોઈ તો જીવનમાં, કરતા ને કરતા જાય જીવનમાં તો બસ, આમ થાતું ને થાતું જાય (2) કોઈ તો આજનું કામ કાલ પર છોડતા જાય, કોઈ લીધેલું કામ, હાથમાં પૂરું ને પૂરું કરતા જાય કોઈ તો સહજ રીતે કામ પાર પાડતા જાય, કોઈના કામમાં ગોટાળા ઊભા થાતાં ને થાતાં જાય કોઈના હાથમાં તો કામ શોભતું જાય, તો કોઈ તો, કામથી ભાગતા ને ભાગતા જાય કોઈ તો કામથી તો ત્રાસી ઊઠે, તો કોઈ તો, કામ હસતા ને હસતા કરતા જાય કોઈને કામની સૂઝ તો બરાબર પડે, કોઈ તો, કામમાં મૂંઝાતા ને મૂંઝાતા જાય કોઈ કામ તો ચીવટાઈ થી કરતા જાય, તો કોઈ તો, કામમાં વેઠ ઉતારતાં જાય કોઈ તો કામમાં મશગૂલ એવાં રે થાય, જગમાં પોતાની જાત એમાં તો ભૂલી જાય કોઈ તો કામ કરે એવી રીતે, જાણે જીવનમાં એના વિના બીજાથી ના એ થાય રીત છે કામ કરવાની સહુની તો જુદી જુદી, જુદી રીતે તો સહુ કામ કરતા જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi to jivanamam to, kahetam ne kahetam jaya, koi to jivanamam, karta ne karta jaay
jivanamam to basa, aam thaatu ne thaatu jaay (2)
koi to ajanum kaam kaal paar chhodata jaya, koi lidhelum kama, haath maa puru ne
koi. karta jaay to sahaja rite kaam paar padata jaya, koina kamamam gotala ubha thata ne thata jaay
koina haath maa to kaam shobhatum jaya, to koi to, kamathi bhagata ne bhagata jaay
koi to kamathi to trasi uthe, to koi to, kaam hasta ne hasta karta jaay
koine kamani suja to barabara pade, koi to, kamamam munjata ne munjata jaay
koi kaam to chivatai thi karta jaya, to koi to, kamamam vetha utaratam jaay
koi to kamamam mashagula evam re thaya, jag maa potani jaat ema to bhuli jaay
koi to kaam kare evi rite, jaane jivanamam ena veena bijathi na e thaay
reet che kaam karvani sahuni to judi judi, judi rite to sahu kaam karta jaay
|