Hymn No. 5510 | Date: 07-Oct-1994
|
|
Text Size |
 |
 |
1994-10-07
1994-10-07
1994-10-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1009
એમાં તો શું થયું, એમાં તો શું થયું, એમાં તો શું થયું
એમાં તો શું થયું, એમાં તો શું થયું, એમાં તો શું થયું કહેશો ના તમે આ તો જીવનમાં, કે એમાં તો શું થયું એમાં તો શું થયું જીવનમાં, એમાં તો બધુંને બધું તો થયું કદી સારું થયું, તો કદી ખોટું થયું, લાગ્યું હતું ત્યારે, એમાં તો શું થયું લાવ્યું ઉપાધિ, દીધો આનંદ તો જીવનમાં, ઘણું ઘણું આવું તો થયું પહોંચવાનું હતું જીવનમાં જ્યાં, બીજે એ તો પહોંચાડી ગયું નાની અમથી ભૂલની શરૂઆતમાં, લાગ્યું ત્યારે, એમાં તો શું થયું અટકાવી ના એને, પરિણામ એનું, દેવાનું હતું એ તો દઈ ગયું દઈ ગયું પરિણામ એ તો એવું, શાન ભાન એની એ દઈ ગયું ભુલાવી ગયું, મુકાઈ ગયું, ત્યારે કહેવાનું તો એમાં, એમાં તો શું થયું હતી આદત એ તો મારી, સુધારી ના જીવનમાં એને તો જ્યાં પહેલો ભોગ એનો તો, મારે ને મારે, એનો તો બનવું પડયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ema to shu thayum, ema to shu thayum, ema to shu thayum
kahesho na tame a to jivanamam, ke ema to shu thayum
ema to shu thayum jivanamam, ema to badhunne badhu to thayum
kadi sarum thayum, to kadi khotum thayum, lagyum hatu tyare, ema to shu thayum
lavyum upadhi, didho aanand to jivanamam, ghanu ghanum avum to thayum
pahonchavanum hatu jivanamam jyam, bije e to pahonchadi gayu
nani amathi bhulani sharuatamam, lagyum tyare, ema to shu thayum
atakavi na ene, parinama enum, devaanu hatu e to dai gayu
dai gayu parinama e to evum, shaan bhaan eni e dai gayu
bhulavi gayum, mukai gayum, tyare kahevanum to emam, ema to shu thayum
hati aadat e to mari, sudhari na jivanamam ene to jya
pahelo bhoga eno to, maare ne mare, eno to banavu padyu
|