Hymn No. 5512 | Date: 09-Oct-1994
|
|
Text Size |
 |
 |
1994-10-09
1994-10-09
1994-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1011
ક્યારે ને ક્યારે, કદી ને કદી સહુના હૈયાંમાં રે, જીવનમાં રે
ક્યારે ને ક્યારે, કદી ને કદી સહુના હૈયાંમાં રે, જીવનમાં રે પ્રશ્ન તો આ સદા જાગે છે, કે મારું કોણ છે, કે મારું કોણ છે ચાહો જીવનભર તો જેને જીવનમાં, તો એને તો દિલ દઈને એ પણ જીવનમાં, હૈયાંને ઘા માર્યા વિના ના એ તો રહે છે નિરાશાને નિરાશાની ઊંડી ખીણોમાં, જ્યાં ધકેલાઈ જવાય છે હૈયે જાગી જાય ભાવ તો ત્યારે, જીવનમાં મારું કોણ છે, મારું કોણ છે અદીઠ ગભરાટ ઘેરી લે છે, જીવનમાં હૈયાંને તો જ્યારે દેખાય છે ધૂંધળા દ્વાર સહાયના, જીવનમાં એમાં તો જ્યારે આવકાર કે સહકારની મળે ના એંધાણી જીવનમાં જ્યારે દુઃખ દર્દ ઘેરી લે જીવનમાં, એવા મોતના ઓળા દેખાય જ્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kyare ne kyare, kadi ne kadi sahuna haiyammam re, jivanamam re
prashna to a saad jaage chhe, ke maaru kona chhe, ke maaru kona che
chaho jivanabhara to jene jivanamam, to ene to dila dai ne
e pan jivanamam, haiyanne gha marya veena na e to rahe che
nirashane nirashani undi khinomam, jya dhakelai javaya che
haiye jaagi jaay bhaav to tyare, jivanamam maaru kona chhe, maaru kona che
aditha gabharata gheri le chhe, jivanamam haiyanne to jyare
dekhaay che dhundhala dwaar sahayana, jivanamam ema to jyare
avakara ke sahakarani male na endhani jivanamam jyare
dukh dard gheri le jivanamam, eva motana ola dekhaay jyare
|