1994-10-15
1994-10-15
1994-10-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1017
તને કાંઈ કહી શકાતું નથી, તને મળી શકાતું નથી
તને કાંઈ કહી શકાતું નથી, તને મળી શકાતું નથી
તારા આધાર વિના રે પ્રભુ, તોયે રહી શકાતું નથી
તને તો જોઈ શક્તા નથી, તારી પાસે પહોંચી શક્તા નથી
તને પ્રેમ કર્યા વિના રે પ્રભુ, અમે રહી શક્તા નથી
તારી શક્તિ જોઈ શકાતી નથી, સામનો એનો કરી શક્તા નથી
તારી શક્તિનો અનુભવ, થયા વિના રહેતો નથી
તને વાતોથી રીઝવી શક્તા નથી, આચરણ અમારું સુધારી શક્તા નથી
તારા દર્શનની ઇચ્છા, અમે છોડી શક્તા નથી
તને બધે જોઈ શક્તા નથી, અનુભવ એ કરી શક્તા નથી
તારી વ્યાપક્તાને, હૈયાંમાં અમે પચાવી શક્તા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તને કાંઈ કહી શકાતું નથી, તને મળી શકાતું નથી
તારા આધાર વિના રે પ્રભુ, તોયે રહી શકાતું નથી
તને તો જોઈ શક્તા નથી, તારી પાસે પહોંચી શક્તા નથી
તને પ્રેમ કર્યા વિના રે પ્રભુ, અમે રહી શક્તા નથી
તારી શક્તિ જોઈ શકાતી નથી, સામનો એનો કરી શક્તા નથી
તારી શક્તિનો અનુભવ, થયા વિના રહેતો નથી
તને વાતોથી રીઝવી શક્તા નથી, આચરણ અમારું સુધારી શક્તા નથી
તારા દર્શનની ઇચ્છા, અમે છોડી શક્તા નથી
તને બધે જોઈ શક્તા નથી, અનુભવ એ કરી શક્તા નથી
તારી વ્યાપક્તાને, હૈયાંમાં અમે પચાવી શક્તા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tanē kāṁī kahī śakātuṁ nathī, tanē malī śakātuṁ nathī
tārā ādhāra vinā rē prabhu, tōyē rahī śakātuṁ nathī
tanē tō jōī śaktā nathī, tārī pāsē pahōṁcī śaktā nathī
tanē prēma karyā vinā rē prabhu, amē rahī śaktā nathī
tārī śakti jōī śakātī nathī, sāmanō ēnō karī śaktā nathī
tārī śaktinō anubhava, thayā vinā rahētō nathī
tanē vātōthī rījhavī śaktā nathī, ācaraṇa amāruṁ sudhārī śaktā nathī
tārā darśananī icchā, amē chōḍī śaktā nathī
tanē badhē jōī śaktā nathī, anubhava ē karī śaktā nathī
tārī vyāpaktānē, haiyāṁmāṁ amē pacāvī śaktā nathī
|
|