1994-10-18
1994-10-18
1994-10-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1021
તને લોભ તારો તો, લૂંટી જવાનો (2)
તને લોભ તારો તો, લૂંટી જવાનો (2)
અરે દઈ, દઈને દઈ જાશે જીવનમાં થોડું, લૂંટશે એ તો ઝાઝું
જીવનમાં જો, આ તું નહીં સમજવાનો
આવશે નહીં જો સમજ આ, તારા હાથમાં પસ્તાવો ખાલી રહી જવાનો
એક વખત તણાયો જ્યાં તું એમાં, રોક્યો નથી જલદી તું રોકાવાનો
દેશે આંગળી એકવાર લોભને જ્યાં, પહોંચો તારો એ ગળી જવાનો
છે સરકણો રસ્તો એ તો, મૂક્યો પગ એકવાર જ્યાં એમાં, તું સરી જવાનો
જીવનમાં તારી સ્થિરતાની મૂડીને, એ તો લૂંટી જવાનો
બીજા સાચા પ્યાર ભુલાવીને જીવનમાં, પ્યાર એ તો એમાં જગાવી જવાનો
દેશે જીવનમાં એ બરબાદી, પથ બીજા એ તો ભુલાવવાનો
જીવનના સાચા આનંદ બધા, સદા એ તો ભુલાવી દેવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tanē lōbha tārō tō, lūṁṭī javānō (2)
arē daī, daīnē daī jāśē jīvanamāṁ thōḍuṁ, lūṁṭaśē ē tō jhājhuṁ
jīvanamāṁ jō, ā tuṁ nahīṁ samajavānō
āvaśē nahīṁ jō samaja ā, tārā hāthamāṁ pastāvō khālī rahī javānō
ēka vakhata taṇāyō jyāṁ tuṁ ēmāṁ, rōkyō nathī jaladī tuṁ rōkāvānō
dēśē āṁgalī ēkavāra lōbhanē jyāṁ, pahōṁcō tārō ē galī javānō
chē sarakaṇō rastō ē tō, mūkyō paga ēkavāra jyāṁ ēmāṁ, tuṁ sarī javānō
jīvanamāṁ tārī sthiratānī mūḍīnē, ē tō lūṁṭī javānō
bījā sācā pyāra bhulāvīnē jīvanamāṁ, pyāra ē tō ēmāṁ jagāvī javānō
dēśē jīvanamāṁ ē barabādī, patha bījā ē tō bhulāvavānō
jīvananā sācā ānaṁda badhā, sadā ē tō bhulāvī dēvānō
|