Hymn No. 5536 | Date: 31-Oct-1994
|
|
Text Size |
 |
 |
1994-10-31
1994-10-31
1994-10-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1035
પ્રભુ તને પામવાના, એકજ ધ્યેયથી વરેલા, કેમ એક નથી થઈ શક્તા
પ્રભુ તને પામવાના, એકજ ધ્યેયથી વરેલા, કેમ એક નથી થઈ શક્તા પકડી રસ્તા જુદા જુદા, રહ્યાં છીએ, સહુ પોતાની રસ્તાની મહત્તા તો ગાતા પ્રભુ રહી પાસે ને સાથે સદા, પ્રભુ રહી સદા દૂરને દૂર રહ્યાં તમે તો જોતા હરેક રસ્તે મળ્યા છો રે તમે, રહ્યાં જગમાં સદા અમે એ તો ભૂલતા અલગતાનું તો છીએ અમે સર્જન તારું, રહ્યાં છીએ અલગને અલગ પડતા જ્યાં હૈયેથી એક બની નથી શક્યા, તારી સાથે એક નથી થઈ શક્યા ગોતતાને ગોતતા રહ્યાં છીએ બહાના, અલગતાના બહાના નથી છોડી શક્યા સુધરીએ સમજીએ જ્યાં થોડું, પાછા હતા એવાને એવા તો થઈ જાતા તારાને તારા આકારોના અવરોધોમાં, રહ્યાં રમતા અમે એક નથી બની શક્યા પરમસુખના છોડીને રસ્તા, ભ્રામક સુખમાં રહ્યાં સદા અમે વિહરતા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhu taane pamavana, ekaja dhyeyathi varela, kem ek nathi thai shakta
pakadi rasta juda juda, rahyam chhie, sahu potani rastani mahatta to gata
prabhu rahi paase ne saathe sada, prabhu rahi saad durane dur rahyam tame to jota
hareka raste malya chho re tame, rahyam jag maa saad ame e to bhulata
alagatanum to chhie ame sarjana tarum, rahyam chhie alagane alaga padata
jya haiyethi ek bani nathi shakya, taari saathe ek nathi thai shakya
gotatane gotata rahyam chhie bahana, alagatana bahana nathi chhodi shakya
sudharie samajie jya thodum, pachha hata evane eva to thai jaat
tarane taara akarona avarodhomam, rahyam ramata ame ek nathi bani shakya
paramasukhana chhodi ne rasta, bhramaka sukhama rahyam saad ame viharata
|