Hymn No. 5538 | Date: 03-Nov-1994
|
|
Text Size |
 |
 |
છોડ ના પ્રભુ તું અમને અમારા કર્મો ઉપર, જ્યાં અમને અમારા કર્મો પર ભરોસો નથી
Chod Na Prabhu Tu Amane Aamara Karmo Uppar, Jyaa Amane Amara Karmo Par Bharoso Nathi
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1994-11-03
1994-11-03
1994-11-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1037
છોડ ના પ્રભુ તું અમને અમારા કર્મો ઉપર, જ્યાં અમને અમારા કર્મો પર ભરોસો નથી
છોડ ના પ્રભુ તું અમને અમારા કર્મો ઉપર, જ્યાં અમને અમારા કર્મો પર ભરોસો નથી રહ્યાં છીએ અથડાતા જગમાં કર્મોના કારણે, હવે વધુ એમાં અથડાવું નથી ખોયા મોકા સુધરવાના જગમાં તો ઘણા, તારા ઇશારા જગમાં અમે સમજ્યા નથી સુખ ને માયામાં તો ખૂબ રાચ્યાં, થયા દુઃખી તારી પાસે દોડયા વિના રહ્યાં નથી કરતા કર્મો અચકાયા ના અમે, વજન એનું જીવનમાં સહન હવે થાતું નથી નીકળ્યા નથી ઇચ્છાઓના ગૂંચળાઓમાંથી, બંધન કર્મોના અમે તોડી શક્યા નથી વીત્યું જીવન, રહી રહી કર્મોના ભરોસે, કર્મ વિના હાથમાં બીજું કાંઈ રહ્યું નથી કર્મો અમારા જ્યાં, અમારા કાબૂમાં રહ્યાં નથી, અમારા કર્મો ઉપર અમને ભરોસો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhoda na prabhu tu amane amara karmo upara, jya amane amara karmo paar bharoso nathi
rahyam chhie athadata jag maa karmo na karane, have vadhu ema athadavum nathi
khoya moka sudharavana jag maa to ghana, taara ishara jag maa ame samjya nathi
sukh ne maya maa to khub rachyam, thaay dukhi taari paase dodaya veena rahyam nathi
karta karmo achakaya na ame, vajana enu jivanamam sahan have thaatu nathi
nikalya nathi ichchhaona gunchalaomanthi, bandhan karmo na ame todi shakya nathi
vityum jivana, rahi rahi karmo na bharose, karma veena haath maa biju kai rahyu nathi
karmo amara jyam, amara kabu maa rahyam nathi, amara karmo upar amane bharoso nathi
|