1994-11-06
1994-11-06
1994-11-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1041
હે વિશ્વના વિધાતા, હે જગના પરમપિતા, આ પ્રાર્થના શ્રવણે ધરો

છે છવાયા અજ્ઞાન તિમિર તો હૈયે, હે કૃપાળુ દૂર એને તમે હવે તો કરો
સાચી સમજણ તો ટકતી નથી, બીનસમજણના વેગને હવે તો હરો
થાતું રહ્યું છે ધાર્યું તમારું રે પ્રભુ, એકવાર ધાર્યું અમારું તો કરો
છુપાઈ રહ્યાં છો તમે તો એવા, એકવાર છુપાવું, બંધ હવે તમે તો કરો
સુખદુઃખમાં રહ્યાં છીએ બંધાતા અમે, બંધનમાં જીવનમાં હવે એ તો હરો
નજરે નજરે ફરે છે માયા ત્યાં તમારી, હરેક નજરમાંથી દર્શન તમારા મળે
દુઃખ દર્દની છે દયાજનક સ્થિતિ અમારી, એમાં સુધારો અમારો તો કરો
કર્મોની મૂંઝવણમાં રહ્યાં છીએ પડતાં, મૂંઝવણ અમારી એ તો હરો
અશાંતિમાં રહ્યું છે હૈયું ધબકતું ને ધબક્તું, હૈયાંની અશાંતિ હવે તો હરો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hē viśvanā vidhātā, hē jaganā paramapitā, ā prārthanā śravaṇē dharō
chē chavāyā ajñāna timira tō haiyē, hē kr̥pālu dūra ēnē tamē havē tō karō
sācī samajaṇa tō ṭakatī nathī, bīnasamajaṇanā vēganē havē tō harō
thātuṁ rahyuṁ chē dhāryuṁ tamāruṁ rē prabhu, ēkavāra dhāryuṁ amāruṁ tō karō
chupāī rahyāṁ chō tamē tō ēvā, ēkavāra chupāvuṁ, baṁdha havē tamē tō karō
sukhaduḥkhamāṁ rahyāṁ chīē baṁdhātā amē, baṁdhanamāṁ jīvanamāṁ havē ē tō harō
najarē najarē pharē chē māyā tyāṁ tamārī, harēka najaramāṁthī darśana tamārā malē
duḥkha dardanī chē dayājanaka sthiti amārī, ēmāṁ sudhārō amārō tō karō
karmōnī mūṁjhavaṇamāṁ rahyāṁ chīē paḍatāṁ, mūṁjhavaṇa amārī ē tō harō
aśāṁtimāṁ rahyuṁ chē haiyuṁ dhabakatuṁ nē dhabaktuṁ, haiyāṁnī aśāṁti havē tō harō
|