Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5544 | Date: 08-Nov-1994
તન મન તો છે પાસે ધન તો મારું, ખરીદી શકું સુખ એનાથી જગનું
Tana mana tō chē pāsē dhana tō māruṁ, kharīdī śakuṁ sukha ēnāthī jaganuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5544 | Date: 08-Nov-1994

તન મન તો છે પાસે ધન તો મારું, ખરીદી શકું સુખ એનાથી જગનું

  No Audio

tana mana tō chē pāsē dhana tō māruṁ, kharīdī śakuṁ sukha ēnāthī jaganuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1994-11-08 1994-11-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1043 તન મન તો છે પાસે ધન તો મારું, ખરીદી શકું સુખ એનાથી જગનું તન મન તો છે પાસે ધન તો મારું, ખરીદી શકું સુખ એનાથી જગનું

એ ધનથી તો જગમાં જીવનમાં પરમ શાંતિ તો પામી શકું

વેડફું જીવનમાં તો જ્યાં એને, જીવનમાં પામવા જેવું તો ના પામું

તન ને મન તો રહે જ્યાં તંદુરસ્ત, જંગ જીવનનો સારી રીતે ખેલી શકું

બન્યું એક પણ જ્યાં નાદુરસ્ત, દુઃખને નોતરું જીવનમાં ત્યાં દેવાઈ ગયું

રહ્યું જ્યાં પાસે ને પાસે ને સાથે ને સાથે, ધાર્યું કામ ભી તો ત્યાં થઈ ગયું

તંદુરસ્ત તન ને તંદુરસ્ત મન, જીવનને સુંદર તો એ બનાવી શક્યું

તંદુરસ્ત મન, તંદુરસ્ત શરીર રાખતું, તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસતું

એક બીજાના તો છે એ પૂરક, એકબીજા ને એકબીજા વિના તો ના ચાલતું
View Original Increase Font Decrease Font

તન મન તો છે પાસે ધન તો મારું, ખરીદી શકું સુખ એનાથી જગનું

એ ધનથી તો જગમાં જીવનમાં પરમ શાંતિ તો પામી શકું

વેડફું જીવનમાં તો જ્યાં એને, જીવનમાં પામવા જેવું તો ના પામું

તન ને મન તો રહે જ્યાં તંદુરસ્ત, જંગ જીવનનો સારી રીતે ખેલી શકું

બન્યું એક પણ જ્યાં નાદુરસ્ત, દુઃખને નોતરું જીવનમાં ત્યાં દેવાઈ ગયું

રહ્યું જ્યાં પાસે ને પાસે ને સાથે ને સાથે, ધાર્યું કામ ભી તો ત્યાં થઈ ગયું

તંદુરસ્ત તન ને તંદુરસ્ત મન, જીવનને સુંદર તો એ બનાવી શક્યું

તંદુરસ્ત મન, તંદુરસ્ત શરીર રાખતું, તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસતું

એક બીજાના તો છે એ પૂરક, એકબીજા ને એકબીજા વિના તો ના ચાલતું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tana mana tō chē pāsē dhana tō māruṁ, kharīdī śakuṁ sukha ēnāthī jaganuṁ

ē dhanathī tō jagamāṁ jīvanamāṁ parama śāṁti tō pāmī śakuṁ

vēḍaphuṁ jīvanamāṁ tō jyāṁ ēnē, jīvanamāṁ pāmavā jēvuṁ tō nā pāmuṁ

tana nē mana tō rahē jyāṁ taṁdurasta, jaṁga jīvananō sārī rītē khēlī śakuṁ

banyuṁ ēka paṇa jyāṁ nādurasta, duḥkhanē nōtaruṁ jīvanamāṁ tyāṁ dēvāī gayuṁ

rahyuṁ jyāṁ pāsē nē pāsē nē sāthē nē sāthē, dhāryuṁ kāma bhī tō tyāṁ thaī gayuṁ

taṁdurasta tana nē taṁdurasta mana, jīvananē suṁdara tō ē banāvī śakyuṁ

taṁdurasta mana, taṁdurasta śarīra rākhatuṁ, taṁdurasta śarīramāṁ taṁdurasta mana vasatuṁ

ēka bījānā tō chē ē pūraka, ēkabījā nē ēkabījā vinā tō nā cālatuṁ
Scan Image

Gujarati Bhajan no. 5544 by Satguru Devendra Ghia - Kaka
First...553955405541...Last