Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5545 | Date: 09-Nov-1994
કોના છે રે, કોના છે રે, પ્રભુ જગમાં તો કોના છે
Kōnā chē rē, kōnā chē rē, prabhu jagamāṁ tō kōnā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5545 | Date: 09-Nov-1994

કોના છે રે, કોના છે રે, પ્રભુ જગમાં તો કોના છે

  Audio

kōnā chē rē, kōnā chē rē, prabhu jagamāṁ tō kōnā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-11-09 1994-11-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1044 કોના છે રે, કોના છે રે, પ્રભુ જગમાં તો કોના છે કોના છે રે, કોના છે રે, પ્રભુ જગમાં તો કોના છે

સમજે ને માને, એને જે સર્વસ્વ એના, પ્રભુ તો એના છે

ખોટા દાવાને, ખોટા ભાવોમાં, પ્રભુ તો ના ફસવાના છે

થયા જે એના, કર્યા ના એવા દાવા, પ્રભુ તો એના થયા છે

રાખી વિશ્વાસ પૂરા, ખૂટયા ના જે એમાં, પ્રભુ એના થયા છે

જોયા ના એણે રંગ કે જાતિ, પ્રભુ પ્રેમથી સદા એના બન્યા છે

મળ્યા એકવાર એ જેને, હૈયે રે એના, આનંદ ઊછળ્યા છે

ચિત્તડાંને હૈયાં એના જેના ચોંટયા છે, પ્રભુ એના રહ્યાં છે

ભક્તિમાં હૈયાં નિર્મળ જેના બન્યા છે, પ્રભુ એના બન્યા છે

વિકારો બધા જેના દૂર થયા છે, પ્રભુ તો એના તો રહ્યાં છે
https://www.youtube.com/watch?v=dO8DpqSO1-k
View Original Increase Font Decrease Font

કોના છે રે, કોના છે રે, પ્રભુ જગમાં તો કોના છે

સમજે ને માને, એને જે સર્વસ્વ એના, પ્રભુ તો એના છે

ખોટા દાવાને, ખોટા ભાવોમાં, પ્રભુ તો ના ફસવાના છે

થયા જે એના, કર્યા ના એવા દાવા, પ્રભુ તો એના થયા છે

રાખી વિશ્વાસ પૂરા, ખૂટયા ના જે એમાં, પ્રભુ એના થયા છે

જોયા ના એણે રંગ કે જાતિ, પ્રભુ પ્રેમથી સદા એના બન્યા છે

મળ્યા એકવાર એ જેને, હૈયે રે એના, આનંદ ઊછળ્યા છે

ચિત્તડાંને હૈયાં એના જેના ચોંટયા છે, પ્રભુ એના રહ્યાં છે

ભક્તિમાં હૈયાં નિર્મળ જેના બન્યા છે, પ્રભુ એના બન્યા છે

વિકારો બધા જેના દૂર થયા છે, પ્રભુ તો એના તો રહ્યાં છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōnā chē rē, kōnā chē rē, prabhu jagamāṁ tō kōnā chē

samajē nē mānē, ēnē jē sarvasva ēnā, prabhu tō ēnā chē

khōṭā dāvānē, khōṭā bhāvōmāṁ, prabhu tō nā phasavānā chē

thayā jē ēnā, karyā nā ēvā dāvā, prabhu tō ēnā thayā chē

rākhī viśvāsa pūrā, khūṭayā nā jē ēmāṁ, prabhu ēnā thayā chē

jōyā nā ēṇē raṁga kē jāti, prabhu prēmathī sadā ēnā banyā chē

malyā ēkavāra ē jēnē, haiyē rē ēnā, ānaṁda ūchalyā chē

cittaḍāṁnē haiyāṁ ēnā jēnā cōṁṭayā chē, prabhu ēnā rahyāṁ chē

bhaktimāṁ haiyāṁ nirmala jēnā banyā chē, prabhu ēnā banyā chē

vikārō badhā jēnā dūra thayā chē, prabhu tō ēnā tō rahyāṁ chē
Scan Image

Gujarati Bhajan no. 5545 by Satguru Devendra Ghia - Kaka
First...554255435544...Last