Hymn No. 5549 | Date: 14-Nov-1994
|
|
Text Size |
 |
 |
1994-11-14
1994-11-14
1994-11-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1048
કેમ ને ક્યારે, કેવી રીતે એ તો થયું
કેમ ને ક્યારે, કેવી રીતે એ તો થયું પૂછશો ના કોઈ મને, એ તો શાને થયું કહેનારા તો કહેશે, એ તો થવાનું હતું માટે એ તો થયું કરી કોશિશો ઘણી રોકવા એને, તોયે એ તો થયું કારણ ગોતવા બેઠો રે એનું, જડયા કારણો તો એના હરેક કારણમાં મને તો સત્ય દેખાયું, સાચું લાગ્યું ગમ્યા કારણો મને જે જે, દિલે એને તો સ્વીકાર્યું અણગમતા કારણોને તિલાંજલિ ત્યાં તો દઈ દેવાયું થવાનું હતું તે તો થયું, ના થવાનું હતું તે પણ થયું કરવા જેવું ચાહ્યું જીવનમાં, જીવનમાં ના એ તો થયું કદી ધાર્યું હતું એવું થયું, કદી ધારણા બહાર અવળું થયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kem ne kyare, kevi rite e to thayum
puchhasho na koi mane, e to shaane thayum
kahenara to kaheshe, e to thavanum hatu maate e to thayum
kari koshisho ghani rokava ene, toye e to thayum
karana gotava betho re enum, jadaya karano to ena
hareka karanamam mane to satya dekhayum, saachu lagyum
ganya karano mane je je, dile ene to svikaryum
anagamata karanone tilanjali tya to dai devayum
thavanum hatu te to thayum, na thavanum hatu te pan thayum
karva jevu chahyum jivanamam, jivanamam na e to thayum
kadi dharyu hatu evu thayum, kadi dharana bahaar avalum thayum
|
|