Hymn No. 5559 | Date: 22-Nov-1994
|
|
Text Size |
 |
 |
1994-11-22
1994-11-22
1994-11-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1058
આરામ નથી, આરામ નથી જીવનમાં તો, એનાં હૈયે કોઈ આરામ નથી
આરામ નથી, આરામ નથી જીવનમાં તો, એનાં હૈયે કોઈ આરામ નથી કર્યા હોય કૂડકપટભર્યા કામો ને કામો, જીવનભર તો જેણે એના રે હૈયે ભભૂક્તી ને ભભૂક્તી હોય જીવનમાં, વેરની જ્વાળા તો જેના રે હૈયે નિરાશાઓને નિરાશાઓના વાદળો, રહ્યાં હોય ઘેરાતા જેના રે હૈયે વ્યાપી રહી હોય કામવાસનાની જ્વાળા, જીવનભર તો જેના રે હૈયે વિરહનો અગ્નિ જીવનમાં, ઘેરીને ઘેરી વળ્યો હોય તો જેના રે હૈયે દુઃખ દર્દથી પીડાતું હોય જેનું તનડું ને મનડું, વ્યાપ્યું હોય દુઃખ એના રે હૈયે ચંચળતામાંથી નીકળ્યું ના હોય જેનું રે મનડું, ચંચળતા ધબક્તી હોય જેના હૈયે અસંતોષની આગ જલતી ને જલતી રહી હોય, કે રાખી હોય જેના રે હૈયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
arama nathi, arama nathi jivanamam to, enam haiye koi arama nathi
karya hoy kudakapatabharya kamo ne kamo, jivanabhara to jene ena re haiye
bhabhukti ne bhabhukti hoy jivanamam, verani jvala to jena re haiye
nirashaone nirashaona vadalo, rahyam hoy gherata jena re haiye
vyapi rahi hoy kamavasanani jvala, jivanabhara to jena re haiye
virahano agni jivanamam, gherine gheri valyo hoy to jena re haiye
dukh dardathi pidatum hoy jenum tanadum ne manadum, vyapyu hoy dukh ena re haiye
chanchalatamanthi nikalyum na hoy jenum re manadum, chanchalata dhabakti hoy jena haiye
asantoshani aag jalati ne jalati rahi hoya, ke rakhi hoy jena re haiye
|
|