1994-12-01
1994-12-01
1994-12-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1068
ઉપાધિઓને ઉપાધિઓ જીવનમાં, તો આવતીને આવતી જાય
ઉપાધિઓને ઉપાધિઓ જીવનમાં, તો આવતીને આવતી જાય
જીવનને રે એ તો કોરતી જાય, વેદના એની હૈયે સહન ના થાય
માડી હવે કેમ કરીને જીવન, માડી હવે કેમ કરીને જીવાય
લોભલાલચ જીવનમાં હૈયાંને તો, કોતરતું ને કોતરતું જાય
લાવે ઉપાધિ એ તો જીવનમાં, વેદના એની હૈયે સહન ના થાય
મારા કર્મો ને મારા ખોટા ને કડવા બોલો, જીવનમાં પડઘા પાડતા જાય
નિરાશાઓને નિરાશાઓ મળતી જાય, ઘા જીવનને એ મારતી જાય,
ઇર્ષ્યા ને અસંતોષની જ્વાળામાં, ક્રોધ હૈયું બળતું ને બળતું જાય
ખોટા વિચારોને ખોટા ભાવે, હૈયાંને જ્યાં એ ઘેરતું ને ઘેરતું જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઉપાધિઓને ઉપાધિઓ જીવનમાં, તો આવતીને આવતી જાય
જીવનને રે એ તો કોરતી જાય, વેદના એની હૈયે સહન ના થાય
માડી હવે કેમ કરીને જીવન, માડી હવે કેમ કરીને જીવાય
લોભલાલચ જીવનમાં હૈયાંને તો, કોતરતું ને કોતરતું જાય
લાવે ઉપાધિ એ તો જીવનમાં, વેદના એની હૈયે સહન ના થાય
મારા કર્મો ને મારા ખોટા ને કડવા બોલો, જીવનમાં પડઘા પાડતા જાય
નિરાશાઓને નિરાશાઓ મળતી જાય, ઘા જીવનને એ મારતી જાય,
ઇર્ષ્યા ને અસંતોષની જ્વાળામાં, ક્રોધ હૈયું બળતું ને બળતું જાય
ખોટા વિચારોને ખોટા ભાવે, હૈયાંને જ્યાં એ ઘેરતું ને ઘેરતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
upādhiōnē upādhiō jīvanamāṁ, tō āvatīnē āvatī jāya
jīvananē rē ē tō kōratī jāya, vēdanā ēnī haiyē sahana nā thāya
māḍī havē kēma karīnē jīvana, māḍī havē kēma karīnē jīvāya
lōbhalālaca jīvanamāṁ haiyāṁnē tō, kōtaratuṁ nē kōtaratuṁ jāya
lāvē upādhi ē tō jīvanamāṁ, vēdanā ēnī haiyē sahana nā thāya
mārā karmō nē mārā khōṭā nē kaḍavā bōlō, jīvanamāṁ paḍaghā pāḍatā jāya
nirāśāōnē nirāśāō malatī jāya, ghā jīvananē ē māratī jāya,
irṣyā nē asaṁtōṣanī jvālāmāṁ, krōdha haiyuṁ balatuṁ nē balatuṁ jāya
khōṭā vicārōnē khōṭā bhāvē, haiyāṁnē jyāṁ ē ghēratuṁ nē ghēratuṁ jāya
|
|