Hymn No. 5579 | Date: 07-Dec-1994
|
|
Text Size |
 |
 |
1994-12-07
1994-12-07
1994-12-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1078
સુધારવું હોય ભવિષ્ય જીવનમાં, તો તારે તો તારું
સુધારવું હોય ભવિષ્ય જીવનમાં, તો તારે તો તારું તારા પાપ કર્મોને ઊંડા ભૂતકાળમાં ભંડારીને, ભવિષ્ય તારું તું સુધારી લે નિરાશાની રાખ વળગી હોય જો હૈયે, એને ખંખેરીને ભવિષ્ય તારું તું સુધારી લે આશાના નવા દીપો હૈયે પ્રગટાવીને, જીવનમાં ભવિષ્ય તારું તું સુધારી લે જીવનમાં કાર્યરત સદા રહીને, આળસ હૈયેથી ખંખેરીને ભવિષ્ય તારું તું સુધારી લે જીવન જંગ છે તારોને તારો, હૈયે અખૂટ હિંમત ભરીને, ભવિષ્ય તારું તું સુધારી લે સુધારીને વર્તમાન જીવનમાં તો તારું, ભવિષ્ય તારું તું સુધારી લે રાખીને બાકી ભવિષ્ય પર, ભવિષ્ય બાકી ના બનાવ, ભવિષ્ય તારું તું સુધારી લે હૈયાંને વિશુદ્ધ કરીને, જીવન વિશુદ્ધ બનાવીને, ભવિષ્ય તારું તું સુધારી લે તારા પુરુષાર્થ ઉપર પરમ વિશ્વાસ રાખીને, ભવિષ્ય તારું તું સુધારી લે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sudharavum hoy bhavishya jivanamam, to taare to taaru
taara paap karmone unda bhutakalamam bhandarine, bhavishya taaru tu sudhari le
nirashani rakha valagi hoy jo haiye, ene khankherine bhavishya taaru tu sudhari le
ashana nav dipo haiye pragatavine, jivanamam bhavishya taaru tu sudhari le
jivanamam karyarata saad rahine, aalas haiyethi khankherine bhavishya taaru tu sudhari le
jivan jang che tarone taro, haiye akhuta himmata bharine, bhavishya taaru tu sudhari le
sudharine vartamana jivanamam to tarum, bhavishya taaru tu sudhari le
raakhi ne baki bhavishya para, bhavishya baki na banava, bhavishya taaru tu sudhari le
haiyanne vishuddha karine, jivan vishuddha banavine, bhavishya taaru tu sudhari le
taara purushartha upar parama vishvas rakhine, bhavishya taaru tu sudhari le
|