Hymn No. 5580 | Date: 13-Dec-1994
|
|
Text Size |
 |
 |
1994-12-13
1994-12-13
1994-12-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1079
વિશ્વાસ હોય જો હૈયે રે તારા, પ્રભુદર્શનના અરમાન કરવાને પૂરાં
વિશ્વાસ હોય જો હૈયે રે તારા, પ્રભુદર્શનના અરમાન કરવાને પૂરાં તું હળવે હળવે, જીવનપથ પર તારા, તું ચાલ્યો જા, તું ચાલ્યો જા જવાનું છે જીવનમાં તારે જ્યાં, જીવનપથ નક્કી કરી લે તારો તું ત્યારે નક્કી કરતા પહેલાં, લેજે પહેલાં પૂછી, પછી પથ પર બસ તું ચાલ્યો જા આવશે તુફાનો, આવશે મુસીબતો, જીવનપથ તારો તો તું છોડતો ના છે જીવનપથ તો તારો, પહોંચવાનું છે તારે, તું ચાલ્યો જા, તું ચાલ્યો જા રહેજે ગંભીર તું તારા ધ્યેયમાં, હાર્યા વિના હિંમત, તું ચાલ્યો જા, તું ચાલ્યો જા રોકનારા મળશે તને, એની વાતોમાં તું આવતો ના, તું ચાલ્યો જા, તું ચાલ્યો જા છે વિશ્વાસ તો પ્રભુદર્શનનો પથ, એ પથ પર તું ચાલ્યો જા, તું ચાલ્યો જા શંકા આળશ ને અન્ય ખાડામાં, નાંખતો જા તું પણ, પથ પર તું ચાલ્યો જા, તું ચાલ્યો જા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vishvas hoy jo haiye re tara, prabhudarshanana aramana karavane puram
tu halave halave, jivanpath paar tara, tu chalyo ja, tu chalyo j
javanum che jivanamam taare jyam, jivanpath nakki kari le taaro tu tyare
nakki karta pahelam, leje pahelam puchhi, paachhi path paar basa tu chalyo j
aavashe tuphano, aavashe musibato, jivanpath taaro to tu chhodato na
che jivanpath to taro, pahonchavanum che tare, tu chalyo ja, tu chalyo j
raheje gambhir tu taara dhyeyamam, harya veena himmata, tu chalyo ja, tu chalyo j
rokanara malashe tane, eni vaato maa tu aavato na, tu chalyo ja, tu chalyo j
che vishvas to prabhudarshanano patha, e path paar tu chalyo ja, tu chalyo j
shanka alasha ne anya khadamam, nankhato j tu pana, path paar tu chalyo ja, tu chalyo j
|