Hymn No. 5597 | Date: 21-Dec-1994
|
|
Text Size |
 |
 |
1994-12-21
1994-12-21
1994-12-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1096
અજ્ઞાની ભી તું રહ્યો નથી, પૂરો જ્ઞાની ભી તું બન્યો નથી
અજ્ઞાની ભી તું રહ્યો નથી, પૂરો જ્ઞાની ભી તું બન્યો નથી નાદાન ભી તું બન્યો નથી, જવાબદાર પૂરો ભી તું રહ્યો નથી શંકાશીલ તું બન્યો નથી, પૂરો વિશ્વાસી પણ તું રહ્યો નથી નિરાશામાં ભલે તું ડૂબ્યો નથી, આશાવાદી પૂરો તો તું રહ્યો નથી અભિમાની ભલે તું બન્યો નથી, પૂરો નમ્ર પણ તું રહ્યો નથી પૂરા તર્કમાં પણ તું ડૂબ્યો નથી, પૂરી ભક્તિમાં તું ડૂબ્યો નથી ગાંડપણ ભલે તેં કાઢયું નથી, શાણપણ પૂરું તેં વાપર્યું નથી દુઃખ દર્દથી ભલે તું ત્રાસ્યો નથી, ફરિયાદ કર્યા વિના તું રહ્યો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ajnani bhi tu rahyo nathi, puro jnani bhi tu banyo nathi
nadana bhi tu banyo nathi, javabadara puro bhi tu rahyo nathi
shankashila tu banyo nathi, puro vishvasi pan tu rahyo nathi
nirashamam bhale tu dubyo nathi, ashavadi puro to tu rahyo nathi
abhimani bhale tu banyo nathi, puro nanra pan tu rahyo nathi
pura tarkamam pan tu dubyo nathi, puri bhakti maa tu dubyo nathi
gandapana bhale te kadhayum nathi, shanapana puru te vaparyum nathi
dukh dardathi bhale tu trasyo nathi, phariyaad karya veena tu rahyo nathi
|
|