1993-04-02
1993-04-02
1993-04-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=111
છે જીવન તો તારું, છે જીવન તો તારું ને તારું, છે તારું વર્તમાન

જીવી જાજે જીવન તારું તો તું એવી રીતે, તારી જીવનની, વધારીને શાન
લાવતો ના તું તારા જીવનની રે વચ્ચે, તારા ખોટા માન ને અભિમાન
છકી ના જાતો તું લોભ લાલચમાં, ખોતો ના એમાં તો તું તારું રે ભાન
છે જીવન તો જ્યાં તારું ને તારું, છે જવાબદારી વધારવી એની રે શાન
ખોટી બડાશો ને ખોટી વાતો રે તારી, ઘટાડશે કે વધારશે એની રે શાન
શાન વિનાનું શોભશે શું જીવન તો તારું, રાખજે સદા, આનું તો ધ્યાન
જીવ્યો હશે જેવી રીતે જીવન તો તું તારું, લઈ શકીશ તું તારા જીવન મોહમાન
પામવું પડશે, મેળવવું પડશે રે જીવનમાં રે માન, મળતું નથી કાંઈ એનું રે દાન
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jīvana tō tāruṁ, chē jīvana tō tāruṁ nē tāruṁ, chē tāruṁ vartamāna
jīvī jājē jīvana tāruṁ tō tuṁ ēvī rītē, tārī jīvananī, vadhārīnē śāna
lāvatō nā tuṁ tārā jīvananī rē vaccē, tārā khōṭā māna nē abhimāna
chakī nā jātō tuṁ lōbha lālacamāṁ, khōtō nā ēmāṁ tō tuṁ tāruṁ rē bhāna
chē jīvana tō jyāṁ tāruṁ nē tāruṁ, chē javābadārī vadhāravī ēnī rē śāna
khōṭī baḍāśō nē khōṭī vātō rē tārī, ghaṭāḍaśē kē vadhāraśē ēnī rē śāna
śāna vinānuṁ śōbhaśē śuṁ jīvana tō tāruṁ, rākhajē sadā, ānuṁ tō dhyāna
jīvyō haśē jēvī rītē jīvana tō tuṁ tāruṁ, laī śakīśa tuṁ tārā jīvana mōhamāna
pāmavuṁ paḍaśē, mēlavavuṁ paḍaśē rē jīvanamāṁ rē māna, malatuṁ nathī kāṁī ēnuṁ rē dāna
|