BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 503 | Date: 18-Aug-1986
   Text Size Increase Font Decrease Font

અરે મનડાં, દઈને તારો સાથ, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે

  Audio

Aare Manda, Dai Ne Taro Saath, Mane ' Maa ' Na Bhav Ma Dubva Deje

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1986-08-18 1986-08-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11492 અરે મનડાં, દઈને તારો સાથ, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે અરે મનડાં, દઈને તારો સાથ, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
ઊંડી ઝંખના છે હૈયાની આ, ઝંખના એ તો પૂરી થાવા દેજે

લીલામાં એની બંધાયો છું ખૂબ, બંધન હવે એ તોડવા દેજે

અટવાયો, ખરડાયો છું ખોટા વિચારોમાં, એ વિચાર હવે છોડવા દેજે

ઝેર પીધા છે ખૂબ સંસારના, હવે `મા' ના પ્રેમનું પાન કરવા દેજે

સતાવે છે હૈયાની ખૂબ એકલતા, હવે એકલતા એ ભૂલવા દેજે

કામક્રોધની સતાવે છે હૈયે આગ, હવે એને `મા' માં સમાવા દેજે

કીધા છે કૂડકપટના કંઈક કામ, હવે એ બધું વિસરવા દેજે

શાંતિ ઝંખતા હૈયાને મારા, શાંતિ હવે ત્યાં લેવા દેજે

જનમોજનમના અધૂરા પ્રયત્નો, હવે આજ એને પૂરાં થવા દેજે

https://www.youtube.com/watch?v=bR5Ap3GcHHA
Gujarati Bhajan no. 503 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
are manadam, dai ne taaro satha, mane 'maa' na bhaav maa dubava deje
ekavara bhuli ne jaganum bhana, mane 'maa' na bhaav maa dubava deje
undi jankhana che haiyani a, jankhana e to puri thava deje
ekavara bhuli ne jaganum bhana, mane 'maa' na bhaav maa dubava deje
lila maa eni bandhayo chu khuba, bandhan have e todava deje
ekavara bhuli ne jaganum bhana, mane 'maa' na bhaav maa dubava deje
atavayo, kharadayo chu khota vicharomam, e vichaar have chhodva deje
ekavara bhuli ne jaganum bhana, mane 'maa' na bhaav maa dubava deje
jera pidha che khub sansarana, have 'maa' na premanum pan karva deje
ekavara bhuli ne jaganum bhana, mane 'maa' na bhaav maa dubava deje
satave che haiyani khub ekalata, have ekalata e bhulava deje
ekavara bhuli ne jaganum bhana, mane 'maa' na bhaav maa dubava deje
kamakrodhani satave che haiye aga, have ene 'maa' maa samava deje
ekavara bhuli ne jaganum bhana, mane 'maa' na bhaav maa dubava deje
kidha che kudakapatana kaik kama, have e badhu visarava deje
ekavara bhuli ne jaganum bhana, mane 'maa' na bhaav maa dubava deje
shanti jankhata haiyane mara, shanti have tya leva deje
ekavara bhuli ne jaganum bhana, mane 'maa' na bhaav maa dubava deje
janamojanamana adhura prayatno, have aaj ene puram thava deje
ekavara bhuli ne jaganum bhana, mane 'maa' na bhaav maa dubava deje

Explanation in English:
In this beautiful Gujarati Bhajan he has portrayed exceptionally on our "Mind" Which is always in fluctuations. To achieve anything in this world is only possible when you have a strong dedicated mind.

So he is praying to the mind to support him to devote himself to get involved in the Divine Mother
Oh my mind! give your support and let me drown in Mother's emotions.
For once let me forget the realisation of this world, and let me drown in Mother's love.
This is a deep longing of my heart , let this longing be fulfilled.
For once let me forget the realisation of this world, and let me drown in Mother's love.
I am wrapped a lot in its enact,( relating to the world) let this bondage be broken now.
For once let me forget the realisation of this world, and let me drown in Mother's love.
I am stuck up, stuck up in wrong thoughts, let me leave those thoughts now.
For once let me forget the realisation of this world and let me drown in Mother's love.
Drank a lot of poison of this world, Now let me taste mother's love.
For once let me forget the realisation of this world and let me drown in Mother's love.
The heart's loneliness is bothering a lot, make me forget this loneliness.
For once let me forget the realisation of this world and let me drown in Mother's love.
The fire of lust and anger is tormenting my heart. Let this be immersed in the Divine Mother.
For once let me forget the realisation of this world and let me drown in Mother's love.
Done a lot of wrong deeds of hypocrisy, now let all be forgotten.
For once let me forget the realisation of this world and let me drown in Mother's love.
My heart is longing for peace and tranquility, let it be in peace now.
For once let me forget the realisation of this world and let me drown in Mother's love.
Incomplete are these efforts from various births, now let it be complete today.
For once let me forget the realisation of this world and let me drown in Mother's love.

અરે મનડાં, દઈને તારો સાથ, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજેઅરે મનડાં, દઈને તારો સાથ, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
ઊંડી ઝંખના છે હૈયાની આ, ઝંખના એ તો પૂરી થાવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
લીલામાં એની બંધાયો છું ખૂબ, બંધન હવે એ તોડવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
અટવાયો, ખરડાયો છું ખોટા વિચારોમાં, એ વિચાર હવે છોડવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
ઝેર પીધા છે ખૂબ સંસારના, હવે `મા' ના પ્રેમનું પાન કરવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
સતાવે છે હૈયાની ખૂબ એકલતા, હવે એકલતા એ ભૂલવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
કામક્રોધની સતાવે છે હૈયે આગ, હવે એને `મા' માં સમાવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
કીધા છે કૂડકપટના કંઈક કામ, હવે એ બધું વિસરવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
શાંતિ ઝંખતા હૈયાને મારા, શાંતિ હવે ત્યાં લેવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
જનમોજનમના અધૂરા પ્રયત્નો, હવે આજ એને પૂરાં થવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
1986-08-18https://i.ytimg.com/vi/bR5Ap3GcHHA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=bR5Ap3GcHHA
અરે મનડાં, દઈને તારો સાથ, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજેઅરે મનડાં, દઈને તારો સાથ, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
ઊંડી ઝંખના છે હૈયાની આ, ઝંખના એ તો પૂરી થાવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
લીલામાં એની બંધાયો છું ખૂબ, બંધન હવે એ તોડવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
અટવાયો, ખરડાયો છું ખોટા વિચારોમાં, એ વિચાર હવે છોડવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
ઝેર પીધા છે ખૂબ સંસારના, હવે `મા' ના પ્રેમનું પાન કરવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
સતાવે છે હૈયાની ખૂબ એકલતા, હવે એકલતા એ ભૂલવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
કામક્રોધની સતાવે છે હૈયે આગ, હવે એને `મા' માં સમાવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
કીધા છે કૂડકપટના કંઈક કામ, હવે એ બધું વિસરવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
શાંતિ ઝંખતા હૈયાને મારા, શાંતિ હવે ત્યાં લેવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
જનમોજનમના અધૂરા પ્રયત્નો, હવે આજ એને પૂરાં થવા દેજે
   એકવાર ભૂલીને જગનું ભાન, મને `મા' ના ભાવમાં ડૂબવા દેજે
1986-08-18https://i.ytimg.com/vi/wAbz4KXq124/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=wAbz4KXq124
First...501502503504505...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall