Hymn No. 505 | Date: 21-Aug-1986
|
|
Text Size |
 |
 |
1986-08-21
1986-08-21
1986-08-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11494
ભૂલીને ભૂલ તારી તુજમાં, ગોતી રહ્યો છે ભૂલ ગ્રહના પડછાયામાં
ભૂલીને ભૂલ તારી તુજમાં, ગોતી રહ્યો છે ભૂલ ગ્રહના પડછાયામાં જ્યાં વિશ્વાસ નથી તને તારો તુજમાં, વિશ્વાસ રહેશે તને ક્યાં પ્રભુમાં નથી જોયાં ગ્રહોના હાથ, કદી તેં તારી સફળતામાં શાને કાજે શોધે છે તું ગ્રહોના પડછાયા નિષ્ફળતામાં ખંખેરીને હૈયાની દુર્બળતા, ભરી દે અડગ વિશ્વાસ તું હૈયામાં સફળતાના શિખરો ચડતો જશે, પડશે તું પોતે અચંબામાં ખેલ્યો ખેલ ખૂબ કૂડકપટના, ન જોયા હાથ ગ્રહોના તે તેમાં હવે પલટાઈ છે બાજી ઊંધી તારી, જોઈ રહ્યો છે દાવ તું તેમાં ભૂલીને બધી વાતો, સદા રાખજે તું આ વિચાર મનમાં ગ્રહોને આ સકળસૃષ્ટિએ જાવાનું છે કર્તાના ચરણમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhuli ne bhul taari tujamam, goti rahyo che bhul grahana padachhayamam
jya vishvas nathi taane taaro tujamam, vishvas raheshe taane kya prabhu maa
nathi joyam grahona hatha, kadi te taari saphalatamam
shaane kaaje shodhe che tu grahona padachhaya nishphalatamam
khankherine haiyani durbalata, bhari de adaga vishvas tu haiya maa
saphalatana shikharo chadato jashe, padashe tu pote achambamam
khelyo khela khub kudakapatana, na joya haath grahona te te
have palatai che baji undhi tari, joi rahyo che dava tu te
bhuli ne badhi vato, saad rakhaje tu a vichaar mann maa
grahone a sakalasrishtie javanum che kartana charan maa
Explanation in English
In this Gujarati Bhajan Kakaji he is exploring on planetary positions as we usually knowingly and unknowningly depend on them for our failure and success.
Kakaji is wiping out this myth by saying keep faith in your self, do your Karma (actions) and leave at the Almighty's feet as nothing is beyond it.
Forgetting all your own mistakes, you are searching for mistakes in your planetary shadow's.
When you don't have any faith in your own self, then how shall you keep faith in the Almighty.
Never saw the hands of planet's in your success.
Then why are you looking for the shadow of planet's in your failure.
Remove all the weakness from your heart and fill it with unshakable faith.
You shall start climbing towards the peak of success and you yourself shall be amazed.
Played games of tricky hypocrisy, then you never saw the hands of planet's in it.
Now the bet has turned upside down, and keep watching your stake in it.
Kakaji concludes by the most important thing for all of us to know and understand he states,
Forget all things, always keep this thought in your mind that, the planets have to go through the universe, from the feet of the doer (Almighty).
|
|