Hymn No. 507 | Date: 22-Aug-1986
|
|
Text Size |
 |
 |
1986-08-22
1986-08-22
1986-08-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11496
એક કાળો ટિકો લગાવી દે `મા' તારા સુંદર મુખ પર આજ
એક કાળો ટિકો લગાવી દે `મા' તારા સુંદર મુખ પર આજ જોજે તારું સુંદર મુખડું જોઈ, કંઈ જગની નજર ન લાગી જાય તારું સુંદર મુખડું જોઈ, કંઈક રાક્ષસો ભૂલ્યા હતાં જ્યાં ભાન અલ્પ શક્તિ એવા માનવની, રહેશે એમાં ક્યાંથી શાન દીધું છે જગને કંઈક તે તો, છે એ તારું અમૂલ્ય દાન તોયે માનવ ડૂબ્યો સદા રહે છે, મનમાં કરી નિજ અભિમાન માનવ દાનવ રાક્ષસોથી, પણ છે તું તો મહાન જગ સારું ઢૂંઢીવળો, નહિ મળશે જગમાં તુજ સમાન નાના મોટા સૌ કોઈ ચાહે એક દિન તુજ દર્શનની આશ એક કાળો ટિકો લગાવી દે `મા', તારા સુંદર મુખ પર આજ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek kalo tiko lagavi de 'maa' taara sundar mukh paar aaj
joje taaru sundar mukhadu joi, kai jag ni najar na laagi jaay
taaru sundar mukhadu joi, kaik rakshaso bhulya hatam jya bhaan
alpa shakti eva manavani, raheshe ema kyaa thi shaan
didhu che jag ne kaik te to, che e taaru amulya daan
toye manav dubyo saad rahe chhe, mann maa kari nija abhiman
manav danava rakshasothi, pan che tu to mahan
jaag sarum dhundhivalo, nahi malashe jag maa tujh samaan
nana mota sau koi chahe ek din tujh darshanani aash
ek kalo tiko lagavi de `ma', taara sundar mukh paar aaj
Explanation in English
In this Gujarati Bhajan His emotions for the Divine Mother is overwhelming. I loved to read his emotions the way he has portrayed his feelings for saving the Divine Mother from the evil eye.
To think further how can the protector of the world be affected by the evil eye, but this shows the love and affection of a devotee.
Put a black dot O'Mother on your beautiful face today.
Kakaji is asking mother to be cautious, he says
See to it that your beautiful face does not catch the evil eye of the world.
Seeing your beautiful face the monsters have forgotten their realisation.
A human with limited power's, where shall he retain his status.
You have given to the world, invaluable gift.
Then too human's are drowned in arrogance.
Comparatively to human's, demon's, monsters you are simply great.
Searched out the whole world but shall never find anybody compared to you.
Small or big all have the hope's to see you one day.
Put a black dot O'Mother, on your beautiful face.
|
|