Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 509 | Date: 23-Aug-1986
મોહ નિદ્રામાં સૂઈ રહેવું પોસાશે નહિ તને જ્યારે
Mōha nidrāmāṁ sūī rahēvuṁ pōsāśē nahi tanē jyārē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 509 | Date: 23-Aug-1986

મોહ નિદ્રામાં સૂઈ રહેવું પોસાશે નહિ તને જ્યારે

  No Audio

mōha nidrāmāṁ sūī rahēvuṁ pōsāśē nahi tanē jyārē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-08-23 1986-08-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11498 મોહ નિદ્રામાં સૂઈ રહેવું પોસાશે નહિ તને જ્યારે મોહ નિદ્રામાં સૂઈ રહેવું પોસાશે નહિ તને જ્યારે

જ્યાં નથી તું જાણતો, આ જગ છોડવું પડશે તારે ક્યારે

રાખ ના ભરોસો દિન ઊગતા, દેખીશ કે નહિ સાંજ જ્યારે

નથી ભરોસો જ્યાં એક શ્વાસ છૂટતા, બીજો લઈ શકીશ ત્યારે

પ્રારબ્ધ તો આવતા જગમાં, તું લખાવી આવ્યો છે જ્યારે

ભોગવીને પ્રારબ્ધ, નિયંત્રણ મૂકજે તું કર્મ પર ત્યારે

લીધી છે સંભાળ તારી પળેપળની, અદીઠ સત્તાએ જ્યારે

ફિકર તું શાને કરે છે, લેશે સદાય તારી ખબર એ ત્યારે

નામ દેજે એને તું જ્યારે, જેવા ભાવ જાગે હૈયામાં જ્યારે

એ સદા સાથ દેશે તને, લઈને સ્વરૂપ તેવું સદાયે ત્યારે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mōha nidrāmāṁ sūī rahēvuṁ pōsāśē nahi tanē jyārē

jyāṁ nathī tuṁ jāṇatō, ā jaga chōḍavuṁ paḍaśē tārē kyārē

rākha nā bharōsō dina ūgatā, dēkhīśa kē nahi sāṁja jyārē

nathī bharōsō jyāṁ ēka śvāsa chūṭatā, bījō laī śakīśa tyārē

prārabdha tō āvatā jagamāṁ, tuṁ lakhāvī āvyō chē jyārē

bhōgavīnē prārabdha, niyaṁtraṇa mūkajē tuṁ karma para tyārē

līdhī chē saṁbhāla tārī palēpalanī, adīṭha sattāē jyārē

phikara tuṁ śānē karē chē, lēśē sadāya tārī khabara ē tyārē

nāma dējē ēnē tuṁ jyārē, jēvā bhāva jāgē haiyāmāṁ jyārē

ē sadā sātha dēśē tanē, laīnē svarūpa tēvuṁ sadāyē tyārē
English Explanation Increase Font Decrease Font

He expounds

When you can't afford to sleep in infatuation.

As you don't know when you shall have to leave this world.

Do not trust the rising day, as you will be able to see the evening or not.

Do not trust whether leaving one breath you shall be able to take the second breath or no.

While coming in this world you have got your destiny written.

While suffering destiny, let the control of it be in your Karma (Actions).

Care has been taken of your each and every moment, by the unwavering authority.

Then why are you getting worried, It shall take care of you always.

Give it a name when emotions arise for it in your heart.

It shall always accompany you by taking your form forever.
Scan Image

Gujarati Bhajan no. 509 by Satguru Devendra Ghia - Kaka
First...508509510...Last