Hymn No. 510 | Date: 23-Aug-1986
|
|
Text Size |
 |
 |
1986-08-23
1986-08-23
1986-08-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11499
ભલે કર્યા હશે પાપો તે હજાર, જાગશે હૈયે જ્યારે પશ્ચાતાપ અપાર
ભલે કર્યા હશે પાપો તે હજાર, જાગશે હૈયે જ્યારે પશ્ચાતાપ અપાર માફ કરશે માડી તને ત્યારે તત્કાળ આવકારો મીઠો આપશે તને, હૈયે વિશ્વાસ એનો તું રાખજે કામક્રોધમાં વીતી છે જિંદગી જ્યાં, સમજાશે તને જ્યારે આ સોંપી દેજે ભાર તારો, `મા' ના ચરણમાં આવકારો મીઠો આપશે તને, હૈયે વિશ્વાસ એટલો તું રાખજે હૈયે જ્યારે તૂટશે બધી આશા, હૈયે છવાશે બહુ નિરાશા સાચા દિલથી કરશે તું એને જ્યાં યાદ આવકારો મીઠો આપશે તને, હૈયે વિશ્વાસ એટલો તું રાખજે દુઃખમાં ડૂબ્યો હશે તું જ્યાં નહિ સૂઝે તને કોઈ ઉપાય પોકારતાં કરતી એ કરુણા અપાર આવકારો મીઠો આપશે તને, હૈયે વિશ્વાસ એટલો તું રાખજે હૈયે જાગશે જ્યારે દર્શનની પ્યાસ, ભૂલીશ તારું તું જ્યાં ભાન દઈને તને દર્શનના દાન, આવકારો મીઠો આપશે તને, હૈયે વિશ્વાસ એટલો તું રાખજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhale karya hashe paapo te hajara, jagashe haiye jyare pashchatap apaar
maaph karshe maadi taane tyare tatkala
avakaro mitho apashe tane, haiye vishvas eno tu rakhaje
kamakrodhamam viti che jindagi jyam, samajashe taane jyare a
sopi deje bhaar taro, 'maa' na charan maa
avakaro mitho apashe tane, haiye vishvas etalo tu rakhaje
haiye jyare tutashe badhi asha, haiye chhavashe bahu nirash
saacha dil thi karshe tu ene jya yaad
avakaro mitho apashe tane, haiye vishvas etalo tu rakhaje
duhkhama dubyo hashe tu jya nahi suje taane koi upaay
pokaratam karti e karuna apaar
avakaro mitho apashe tane, haiye vishvas etalo tu rakhaje
haiye jagashe jyare darshanani pyasa, bhulisha taaru tu jya bhaan
dai ne taane darshanana dana,
avakaro mitho apashe tane, haiye vishvas etalo tu rakhaje
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is teaching us about faith and test.
Even though he has committed a thousand sins, in his heart he shall wake up, when he repents immensely.
Mother shall forgive you immediately,
She shall welcome you sweetly, keep faith in your heart.
When you have spent your life in lust and anger, then you shall understand it.
Handover your burden to the Mother, at her feet
She shall welcome you sweetly, keep faith in your heart.
When all the hopes in the heart, shall be shattered then in your heart shall be despair.
Then you shall remember it with a sincere heart.