Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 512 | Date: 06-Sep-1986
જાગી ગઈ હૈયામાં કામક્રોધની આગ, કરી ગઈ એ તો એને ખાખ
Jāgī gaī haiyāmāṁ kāmakrōdhanī āga, karī gaī ē tō ēnē khākha

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 512 | Date: 06-Sep-1986

જાગી ગઈ હૈયામાં કામક્રોધની આગ, કરી ગઈ એ તો એને ખાખ

  No Audio

jāgī gaī haiyāmāṁ kāmakrōdhanī āga, karī gaī ē tō ēnē khākha

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1986-09-06 1986-09-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11501 જાગી ગઈ હૈયામાં કામક્રોધની આગ, કરી ગઈ એ તો એને ખાખ જાગી ગઈ હૈયામાં કામક્રોધની આગ, કરી ગઈ એ તો એને ખાખ

રુદન હું તો કરતો રહ્યો, માડી જોઈ જોઈને એની રાખ

ના સૂઝે કંઈ સાચું, જ્યાં ફેલાઈ ગઈ હૈયામાં એની આગ

વૈરાન એ તો કરી ગઈ, મારા સંસારનો હરિયાળો બાગ

ગફલતમાં હું તો રહ્યો, જ્યાં શરૂઆત તો એની થઈ

મીઠી નિંદરમાં સૂઈ રહ્યો, સ્વપ્ના એના મીઠાં જોઈ જોઈ

જાગૃત થવા કોશિશ કરી, હરપળે પાછો પડતો રહી

અસહાય હું તો બનતો ગયો, જ્યાં નસનસમાં વ્યાપી ગઈ

યત્નોમાં નિરાશા મળી, આગ હૈયે બહુ સળગી ગઈ

હાલ બૂરા મારા કરતી ગઈ, કામકાજ બધું વીસરાવી દઈ

માડી તારા પ્રેમનાં છાંટણાં છાંટી આગ એ બુઝાવજે

મારા મનને તારા ચરણમાં રાખજે, કૃપા આટલી કરી દેજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāgī gaī haiyāmāṁ kāmakrōdhanī āga, karī gaī ē tō ēnē khākha

rudana huṁ tō karatō rahyō, māḍī jōī jōīnē ēnī rākha

nā sūjhē kaṁī sācuṁ, jyāṁ phēlāī gaī haiyāmāṁ ēnī āga

vairāna ē tō karī gaī, mārā saṁsāranō hariyālō bāga

gaphalatamāṁ huṁ tō rahyō, jyāṁ śarūāta tō ēnī thaī

mīṭhī niṁdaramāṁ sūī rahyō, svapnā ēnā mīṭhāṁ jōī jōī

jāgr̥ta thavā kōśiśa karī, harapalē pāchō paḍatō rahī

asahāya huṁ tō banatō gayō, jyāṁ nasanasamāṁ vyāpī gaī

yatnōmāṁ nirāśā malī, āga haiyē bahu salagī gaī

hāla būrā mārā karatī gaī, kāmakāja badhuṁ vīsarāvī daī

māḍī tārā prēmanāṁ chāṁṭaṇāṁ chāṁṭī āga ē bujhāvajē

mārā mananē tārā caraṇamāṁ rākhajē, kr̥pā āṭalī karī dējē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is expanding on disorders and illusions. Disorders are the negative factors of human nature which can ruin a person's life. As people are lost in hallucinations so truth and false becomes difficult to figure out.

Kakaji explains

As the human mind is filled with negativity, so the fire of lust and anger shall turn it into ash.

And regretting he says I am crying O'Mother seeing these ashes.

Unaware when and how did this fire truely spread in my mind.

It desolated my life by taking away the happiness of my life.

And when it actually started, was not known as I was in oblivion unaware and lost in the illusionary world.

Kakaji is explaining the effects of illusion by saying

Sleeping in a sweet sleep, and as you are watching the sweet dreams. You try to wake up but every moment you are taken aback.

This is the situation of people who are living illusionary lives.

And it makes you helpless as it gets into your nerves.

While putting efforts disappointment was received, and it caught fire in the heart.

It impacted me so much that it put me into a worse situation, and a made me forget my work too.

He is further requesting the Divine Mother

O' Mother sprinkle your love and extinguish this fire.

Pleading to the Divine to keep my mind at your feet, and do so much of grace.
Scan Image

Gujarati Bhajan no. 512 by Satguru Devendra Ghia - Kaka
First...511512513...Last