1986-09-24
1986-09-24
1986-09-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11516
તારા દર્શનનો દીવાનો કરીને માડી, માયામાં પાછો ના ફેંકતી
તારા દર્શનનો દીવાનો કરીને માડી, માયામાં પાછો ના ફેંકતી
તારા પ્રેમની પ્યાસ જગાવીને સંસારના ઝેર હવે ના પાતી
શરણ તારું શોધતો આવ્યો, હવે બીજે ક્યાંય ના ધકેલતી
ધીરજ હવે ખૂટી છે ઘણી, વધુ કસોટી હવે ના કરતી
તારા દર્શનની ઝાંખી દઈ, હવે આઘી તું ના ખસતી
ભૂલો કરી હશે મેં ઘણી, તારું મુખડું ફેરવી ના લેતી
તારા દર્શનની આશ છે ઘણી, નિરાશ મુજને ના કરતી
કામક્રોધ ભુલાવી દેજે માડી, મુજમાં વિકાર હવે ના ભરતી
ધ્યાન કરવા બેસું તારું, ધ્યાન મારું બીજે ના ખેંચતી
સંકટ પડે મુજને જ્યારે માડી, વહારે ચડવું ના ભૂલતી
https://www.youtube.com/watch?v=NQ3SIQZDpzU
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તારા દર્શનનો દીવાનો કરીને માડી, માયામાં પાછો ના ફેંકતી
તારા પ્રેમની પ્યાસ જગાવીને સંસારના ઝેર હવે ના પાતી
શરણ તારું શોધતો આવ્યો, હવે બીજે ક્યાંય ના ધકેલતી
ધીરજ હવે ખૂટી છે ઘણી, વધુ કસોટી હવે ના કરતી
તારા દર્શનની ઝાંખી દઈ, હવે આઘી તું ના ખસતી
ભૂલો કરી હશે મેં ઘણી, તારું મુખડું ફેરવી ના લેતી
તારા દર્શનની આશ છે ઘણી, નિરાશ મુજને ના કરતી
કામક્રોધ ભુલાવી દેજે માડી, મુજમાં વિકાર હવે ના ભરતી
ધ્યાન કરવા બેસું તારું, ધ્યાન મારું બીજે ના ખેંચતી
સંકટ પડે મુજને જ્યારે માડી, વહારે ચડવું ના ભૂલતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā darśananō dīvānō karīnē māḍī, māyāmāṁ pāchō nā phēṁkatī
tārā prēmanī pyāsa jagāvīnē saṁsāranā jhēra havē nā pātī
śaraṇa tāruṁ śōdhatō āvyō, havē bījē kyāṁya nā dhakēlatī
dhīraja havē khūṭī chē ghaṇī, vadhu kasōṭī havē nā karatī
tārā darśananī jhāṁkhī daī, havē āghī tuṁ nā khasatī
bhūlō karī haśē mēṁ ghaṇī, tāruṁ mukhaḍuṁ phēravī nā lētī
tārā darśananī āśa chē ghaṇī, nirāśa mujanē nā karatī
kāmakrōdha bhulāvī dējē māḍī, mujamāṁ vikāra havē nā bharatī
dhyāna karavā bēsuṁ tāruṁ, dhyāna māruṁ bījē nā khēṁcatī
saṁkaṭa paḍē mujanē jyārē māḍī, vahārē caḍavuṁ nā bhūlatī
English Explanation |
|
In this Gujarati Bhajan written by Shri Devendra Ghia ji (Kakaji). Here Kakaji is throwing light on enlightenment . He means to say that once if you have moved on the path of spirituality then don't fall back in Illusions.
He is worshipping the Eternal Mother & praying to get her support in this spiritual journey.
You have made me crazy for your vision, now please don't throw me back into fantasy.
As you quench my thirst by your love,so now I feel the world to be as poison.
Ii came searching for your shelter, Now don't push me anywhere else.
I am lacking patience, so now don't test me anymore.
Give a glimpse of your sight, now don't move ahead.
I have made many mistakes, but please don't turn your face away from me.
I am keeping a lots of hope for your visit, now don't disappoint me.
Help me to forget Kaam Krodha (lust & anger) & help me not to fill negativity in me.
I sit to meditate upon you, then don't distract me.
Whenever I fall in trouble O'Mother don't forget to remove me.
તારા દર્શનનો દીવાનો કરીને માડી, માયામાં પાછો ના ફેંકતીતારા દર્શનનો દીવાનો કરીને માડી, માયામાં પાછો ના ફેંકતી
તારા પ્રેમની પ્યાસ જગાવીને સંસારના ઝેર હવે ના પાતી
શરણ તારું શોધતો આવ્યો, હવે બીજે ક્યાંય ના ધકેલતી
ધીરજ હવે ખૂટી છે ઘણી, વધુ કસોટી હવે ના કરતી
તારા દર્શનની ઝાંખી દઈ, હવે આઘી તું ના ખસતી
ભૂલો કરી હશે મેં ઘણી, તારું મુખડું ફેરવી ના લેતી
તારા દર્શનની આશ છે ઘણી, નિરાશ મુજને ના કરતી
કામક્રોધ ભુલાવી દેજે માડી, મુજમાં વિકાર હવે ના ભરતી
ધ્યાન કરવા બેસું તારું, ધ્યાન મારું બીજે ના ખેંચતી
સંકટ પડે મુજને જ્યારે માડી, વહારે ચડવું ના ભૂલતી1986-09-24https://i.ytimg.com/vi/NQ3SIQZDpzU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=NQ3SIQZDpzU
|