1986-09-26
1986-09-26
1986-09-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11517
જાણે અજાણ્યે મેં તો દોષ બહુ કીધા - માડી
જાણે અજાણ્યે મેં તો દોષ બહુ કીધા - માડી
તોય એનો હૈયે તેં તો માડી, લવલેશ ન લીધા
સુખમાં ડૂબી માડી, ઋણ તારું ચૂક્યો - માડી
દુઃખમાં ડૂબતા, સાથ તેં તો સદાયે દીધો
હાથ તારી પાસે મેં જ્યારે ફેલાવ્યા - માડી
સદાયે તેં તો એને ભરપૂર ભરી દીધા
જ્યારે જ્યારે જેણે આવી દ્વાર તારા ઠોક્યાં - માડી
વાર ન કરી તેં તો માડી, દ્વાર તરત ખોલ્યાં
ચિંતા ઘેરાયેલા હૈયે, બાળે જ્યારે પોકાર કીધા - માડી
દોડી આવી, તેં તો માડી દુઃખદર્દ સદા હરી લીધા
માર્ગ ભૂલી, બાળ તારા, અહીં તહીં રહ્યા ભટકતા - માડી
કૃપા કરી તેં તો માડી, પ્રકાશ અનેરા ત્યારે દીધા
ધ્યાન ધરી એકચિત્તે જેણે તારા ભજન કીધા - માડી
હૈયું તારું હરખી ઊઠયું માડી, પ્રેમના દાન તેં દીધા
જેણે તારી માયા કરતા તારાં નામ વહાલા કીધા - માડી
કૃપા તારી અનેરી ઉતારી કામ સર્વે એના કીધા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જાણે અજાણ્યે મેં તો દોષ બહુ કીધા - માડી
તોય એનો હૈયે તેં તો માડી, લવલેશ ન લીધા
સુખમાં ડૂબી માડી, ઋણ તારું ચૂક્યો - માડી
દુઃખમાં ડૂબતા, સાથ તેં તો સદાયે દીધો
હાથ તારી પાસે મેં જ્યારે ફેલાવ્યા - માડી
સદાયે તેં તો એને ભરપૂર ભરી દીધા
જ્યારે જ્યારે જેણે આવી દ્વાર તારા ઠોક્યાં - માડી
વાર ન કરી તેં તો માડી, દ્વાર તરત ખોલ્યાં
ચિંતા ઘેરાયેલા હૈયે, બાળે જ્યારે પોકાર કીધા - માડી
દોડી આવી, તેં તો માડી દુઃખદર્દ સદા હરી લીધા
માર્ગ ભૂલી, બાળ તારા, અહીં તહીં રહ્યા ભટકતા - માડી
કૃપા કરી તેં તો માડી, પ્રકાશ અનેરા ત્યારે દીધા
ધ્યાન ધરી એકચિત્તે જેણે તારા ભજન કીધા - માડી
હૈયું તારું હરખી ઊઠયું માડી, પ્રેમના દાન તેં દીધા
જેણે તારી માયા કરતા તારાં નામ વહાલા કીધા - માડી
કૃપા તારી અનેરી ઉતારી કામ સર્વે એના કીધા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇē ajāṇyē mēṁ tō dōṣa bahu kīdhā - māḍī
tōya ēnō haiyē tēṁ tō māḍī, lavalēśa na līdhā
sukhamāṁ ḍūbī māḍī, r̥ṇa tāruṁ cūkyō - māḍī
duḥkhamāṁ ḍūbatā, sātha tēṁ tō sadāyē dīdhō
hātha tārī pāsē mēṁ jyārē phēlāvyā - māḍī
sadāyē tēṁ tō ēnē bharapūra bharī dīdhā
jyārē jyārē jēṇē āvī dvāra tārā ṭhōkyāṁ - māḍī
vāra na karī tēṁ tō māḍī, dvāra tarata khōlyāṁ
ciṁtā ghērāyēlā haiyē, bālē jyārē pōkāra kīdhā - māḍī
dōḍī āvī, tēṁ tō māḍī duḥkhadarda sadā harī līdhā
mārga bhūlī, bāla tārā, ahīṁ tahīṁ rahyā bhaṭakatā - māḍī
kr̥pā karī tēṁ tō māḍī, prakāśa anērā tyārē dīdhā
dhyāna dharī ēkacittē jēṇē tārā bhajana kīdhā - māḍī
haiyuṁ tāruṁ harakhī ūṭhayuṁ māḍī, prēmanā dāna tēṁ dīdhā
jēṇē tārī māyā karatā tārāṁ nāma vahālā kīdhā - māḍī
kr̥pā tārī anērī utārī kāma sarvē ēnā kīdhā
English Explanation |
|
Sadguru Shri Devendra Ghia famously known as (Kakaji ) In this Gujarati Bhajan he is interacting with the Divine Mother for the faults committed in life & accepting the same sincerely infront of the deity.
He says
Knowingly, Unknowningly I have committed many faults O'Mother.
But you did not mind it, neither the love decreased in your heart.
I was immersed in happiness pay off your debt.
I was drowning in sorrow , always you came along and supported.
Whenever I stretched out my hands to you. You always filled it.
Whoever anybody came and knocked at your door O'Mother. You opened the door immediately, without delaying.
When your kids call out with heart surrounded in anxiety O'Mother. You come running and take away all their pains away.
Your kids forget their true path &wander here & there. O 'Mother, but your blessings are always there on the wanderer. You enlighten their path.
With full concentration & dedication who remembers you, Your happiness rises and you gift the devotee with love.
The one who chants your name more then falling in your mirage. They were blessed with unlimited blessings and you fullfilled all their wishes.
Kakaji here wants to explain us be with true open hearts in front of the Divine . It shall surely guide you.
|
|