Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 529 | Date: 26-Sep-1986
સરતી રેતી પર મહેલ ના બાંધશો
Saratī rētī para mahēla nā bāṁdhaśō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 529 | Date: 26-Sep-1986

સરતી રેતી પર મહેલ ના બાંધશો

  No Audio

saratī rētī para mahēla nā bāṁdhaśō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1986-09-26 1986-09-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11518 સરતી રેતી પર મહેલ ના બાંધશો સરતી રેતી પર મહેલ ના બાંધશો

   મહેલ તમારો એ તૂટી જાશે

લપસણી ભૂમિ પર પગ ના માંડશો

   પગ તમારો એ સરકી જાશે

સંભાળી, સંભાળી પગથિયું ચડજો

   જોજો પગથિયું ચૂકી ન જવાય

સ્વપ્નસૃષ્ટિમાં સદા રાચી ના રહેશો

   જોજો વાસ્તવિક્તા ભૂલી ન જવાય

દાન દેતા સદા નમ્ર બનજો

   જોજો હૈયું અહંમાં ના તણાય

કામ-ક્રોધ સાથે રમત ના કરશો

   જોજો એ દઝાડી ના જાય

રાહ કદી જોવી ના ચૂકશો

   રાત પણ દિનમાં પલટાય

દીધું છે પેટ જેણે, દેશે એ તો દાણા

   વિશ્વાસ રાખજો, ભૂખ્યા નથી સૂવાડયા

વિશ્વમાં જેજે આવ્યા, રહ્યાં સહુ સમયા

   રહ્યાં સર્વે જ્યાં સુધી, શ્વાસ લખાયા

દેવું વિચારીને કરજે, જોજો, દેવું વધતું ન જાય

   જોજે જીવનમાંથી ચેન તારું હરાઈ ના જાય
View Original Increase Font Decrease Font


સરતી રેતી પર મહેલ ના બાંધશો

   મહેલ તમારો એ તૂટી જાશે

લપસણી ભૂમિ પર પગ ના માંડશો

   પગ તમારો એ સરકી જાશે

સંભાળી, સંભાળી પગથિયું ચડજો

   જોજો પગથિયું ચૂકી ન જવાય

સ્વપ્નસૃષ્ટિમાં સદા રાચી ના રહેશો

   જોજો વાસ્તવિક્તા ભૂલી ન જવાય

દાન દેતા સદા નમ્ર બનજો

   જોજો હૈયું અહંમાં ના તણાય

કામ-ક્રોધ સાથે રમત ના કરશો

   જોજો એ દઝાડી ના જાય

રાહ કદી જોવી ના ચૂકશો

   રાત પણ દિનમાં પલટાય

દીધું છે પેટ જેણે, દેશે એ તો દાણા

   વિશ્વાસ રાખજો, ભૂખ્યા નથી સૂવાડયા

વિશ્વમાં જેજે આવ્યા, રહ્યાં સહુ સમયા

   રહ્યાં સર્વે જ્યાં સુધી, શ્વાસ લખાયા

દેવું વિચારીને કરજે, જોજો, દેવું વધતું ન જાય

   જોજે જીવનમાંથી ચેન તારું હરાઈ ના જાય




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saratī rētī para mahēla nā bāṁdhaśō

   mahēla tamārō ē tūṭī jāśē

lapasaṇī bhūmi para paga nā māṁḍaśō

   paga tamārō ē sarakī jāśē

saṁbhālī, saṁbhālī pagathiyuṁ caḍajō

   jōjō pagathiyuṁ cūkī na javāya

svapnasr̥ṣṭimāṁ sadā rācī nā rahēśō

   jōjō vāstaviktā bhūlī na javāya

dāna dētā sadā namra banajō

   jōjō haiyuṁ ahaṁmāṁ nā taṇāya

kāma-krōdha sāthē ramata nā karaśō

   jōjō ē dajhāḍī nā jāya

rāha kadī jōvī nā cūkaśō

   rāta paṇa dinamāṁ palaṭāya

dīdhuṁ chē pēṭa jēṇē, dēśē ē tō dāṇā

   viśvāsa rākhajō, bhūkhyā nathī sūvāḍayā

viśvamāṁ jējē āvyā, rahyāṁ sahu samayā

   rahyāṁ sarvē jyāṁ sudhī, śvāsa lakhāyā

dēvuṁ vicārīnē karajē, jōjō, dēvuṁ vadhatuṁ na jāya

   jōjē jīvanamāṁthī cēna tāruṁ harāī nā jāya
English Explanation Increase Font Decrease Font


Shri Devendra Ghia ji( Kakaji) in this Gujarati Bhajan expounds on the approach towards life & the understanding to deal with it. He is trying to explain us very easily by taking care of minute things of life.

He is making us cautious,

Do not build palace on sand, as your palace shall be destroyed.

Do not put your foot on a slippery ground, Your feet shall slip.

Handle with care & climb the steps see that you don't miss any step.

While doing charity be humble see that your heart does not stretch in ego.

Don't play with lust & anger, see that you don't burn in it.

Be patient , wait & watch don't miss it as nothing remains stagnant in life. Night also turns into day.

The one who has given you stomach shallgive you enough to eat. Have belief that it shall won't let you sleep empty stomach.

Remember always that the one who comes in the world shall stay in the world till it's last breath which is already written.

Think before you give to somebody, don't give to such an extent which shall steal the peace from your life.

Kakaji here is clearly pointing out on the important aspects of life keep faith, belief, & being mindful.
Scan Image

Gujarati Bhajan no. 529 by Satguru Devendra Ghia - Kaka
First...529530531...Last