Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 531 | Date: 29-Sep-1986
જગ સારું જ્યાં મુજથી રૂઠે માડી, હું તો તારી પાસે આવ્યો
Jaga sāruṁ jyāṁ mujathī rūṭhē māḍī, huṁ tō tārī pāsē āvyō

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 531 | Date: 29-Sep-1986

જગ સારું જ્યાં મુજથી રૂઠે માડી, હું તો તારી પાસે આવ્યો

  No Audio

jaga sāruṁ jyāṁ mujathī rūṭhē māḍī, huṁ tō tārī pāsē āvyō

મા, ભગવાન (Almighty Mother, God)

1986-09-29 1986-09-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11520 જગ સારું જ્યાં મુજથી રૂઠે માડી, હું તો તારી પાસે આવ્યો જગ સારું જ્યાં મુજથી રૂઠે માડી, હું તો તારી પાસે આવ્યો

જ્યાં તું જ મુજથી રૂઠે માડી, કહે તો મારે કોની પાસે જાવું

જગના સર્વે દર્દની દવા તારી પાસે, તારી પાસે હું તો આવું

હૈયામાં જ્યાં તું દર્દ જગાવે માડી, દવા એની ક્યાંથી લાવું

જગમાં આગ લાગે માડી, એ તો હું પાણીથી બુઝાવું

વિરહની આગ લગાવે જ્યાં તું, કહે એ હું ક્યાંથી ઠારું

તરસ્યો થયો જ્યારે હું તો, પાણીથી પ્યાસ બુઝાવું

હૈયે તારા દર્શનની પ્યાસ જાગે, કહે એ કઈ રીતે બુઝાવું

જગમાં જ્યાં હું તો થાકું માડી, તારી પાસે થાક ઉતારું

ધીરજની કસોટી કરી તું થકવે માડી, કહે હવે મારે ક્યાં જાવું

લીલામાં તારી ભટકી-ભટકી માડી, હું તો ખૂબ અકળાવું

દયાના દાન એવા દેજે માડી, હવે તો હું તારી કૃપા પામું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jaga sāruṁ jyāṁ mujathī rūṭhē māḍī, huṁ tō tārī pāsē āvyō

jyāṁ tuṁ ja mujathī rūṭhē māḍī, kahē tō mārē kōnī pāsē jāvuṁ

jaganā sarvē dardanī davā tārī pāsē, tārī pāsē huṁ tō āvuṁ

haiyāmāṁ jyāṁ tuṁ darda jagāvē māḍī, davā ēnī kyāṁthī lāvuṁ

jagamāṁ āga lāgē māḍī, ē tō huṁ pāṇīthī bujhāvuṁ

virahanī āga lagāvē jyāṁ tuṁ, kahē ē huṁ kyāṁthī ṭhāruṁ

tarasyō thayō jyārē huṁ tō, pāṇīthī pyāsa bujhāvuṁ

haiyē tārā darśananī pyāsa jāgē, kahē ē kaī rītē bujhāvuṁ

jagamāṁ jyāṁ huṁ tō thākuṁ māḍī, tārī pāsē thāka utāruṁ

dhīrajanī kasōṭī karī tuṁ thakavē māḍī, kahē havē mārē kyāṁ jāvuṁ

līlāmāṁ tārī bhaṭakī-bhaṭakī māḍī, huṁ tō khūba akalāvuṁ

dayānā dāna ēvā dējē māḍī, havē tō huṁ tārī kr̥pā pāmuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is in praises and pleading

the Divine Mother. As being harassed in the practical world . It's only the Divine who can save from this world.

He is praising

The whole world is annoyed with me O'Mother so I came to you. It's only you who are my support.

When you get annoyed with me O'Mother then where shall I go.

You have medicines for all the pain in the world. So I have come to you.

But when you awoke pain in the heart, then from where shall I get the medicine for it

When there is fire in the world, then I extinguish it with water.

The fire of separation when you instigate then from where shall I cool it

Whenever I get thirsty, I quench my thirst with water.

When in my heart the thirst of your vision arises

tell me how shall I satisfy it.

The tiredness of the world is erased as I come to you.

You are testing my patience O'Mother tell me where shall I go

Wandering in your illusions, O'Mother I feel very awkward.

Give me a gift of your mercy O'Mother now atleast I receive your grace.
Scan Image

Gujarati Bhajan no. 531 by Satguru Devendra Ghia - Kaka
First...529530531...Last