1986-09-29
1986-09-29
1986-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11522
પાડતી જા, પાડતી જા
પાડતી જા, પાડતી જા
માડી તારા પુનિત પગલાં, મારા દ્વારે તું પાડતી જા
બાળતી જા, બાળતી જા
તારા આ પાપી બાળના પાપ માડી, આજ તું બાળતી જા
સાંભળતી જા, સાંભળતી જા
માડી મારા હૈયાની વાત તું આજ, સાંભળતી જા
ફેરવતી જા, ફેરવતી જા
માડી તારું મુખ, આ બાળ તરફ ફેરવતી જા
સ્વીકારતી જા, સ્વીકારતી જા
માડી તારા આ બાળનું નમન, સ્વીકારતી જા
હસતી ના, હસતી ના
માડી તારા આ બાળની બાલિશતા પર હસતી ના
ચૂક્તી ના, ચૂક્તી ના
માડી તારા આ બાળની ભૂલો માફ કરવું ચૂક્તી ના
ડુબાડતી ના, ડુબાડતી ના
માડી તારા આ બાળને માયામાં ફરી ડુબાડતી ના
દેતી જા, દેતી જા
માડી તારી દયાના દાન, આ બાળને દેતી જા
https://www.youtube.com/watch?v=Jek_9VMVclI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પાડતી જા, પાડતી જા
માડી તારા પુનિત પગલાં, મારા દ્વારે તું પાડતી જા
બાળતી જા, બાળતી જા
તારા આ પાપી બાળના પાપ માડી, આજ તું બાળતી જા
સાંભળતી જા, સાંભળતી જા
માડી મારા હૈયાની વાત તું આજ, સાંભળતી જા
ફેરવતી જા, ફેરવતી જા
માડી તારું મુખ, આ બાળ તરફ ફેરવતી જા
સ્વીકારતી જા, સ્વીકારતી જા
માડી તારા આ બાળનું નમન, સ્વીકારતી જા
હસતી ના, હસતી ના
માડી તારા આ બાળની બાલિશતા પર હસતી ના
ચૂક્તી ના, ચૂક્તી ના
માડી તારા આ બાળની ભૂલો માફ કરવું ચૂક્તી ના
ડુબાડતી ના, ડુબાડતી ના
માડી તારા આ બાળને માયામાં ફરી ડુબાડતી ના
દેતી જા, દેતી જા
માડી તારી દયાના દાન, આ બાળને દેતી જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pāḍatī jā, pāḍatī jā
māḍī tārā punita pagalāṁ, mārā dvārē tuṁ pāḍatī jā
bālatī jā, bālatī jā
tārā ā pāpī bālanā pāpa māḍī, āja tuṁ bālatī jā
sāṁbhalatī jā, sāṁbhalatī jā
māḍī mārā haiyānī vāta tuṁ āja, sāṁbhalatī jā
phēravatī jā, phēravatī jā
māḍī tāruṁ mukha, ā bāla tarapha phēravatī jā
svīkāratī jā, svīkāratī jā
māḍī tārā ā bālanuṁ namana, svīkāratī jā
hasatī nā, hasatī nā
māḍī tārā ā bālanī bāliśatā para hasatī nā
cūktī nā, cūktī nā
māḍī tārā ā bālanī bhūlō māpha karavuṁ cūktī nā
ḍubāḍatī nā, ḍubāḍatī nā
māḍī tārā ā bālanē māyāmāṁ pharī ḍubāḍatī nā
dētī jā, dētī jā
māḍī tārī dayānā dāna, ā bālanē dētī jā
English Explanation |
|
In this beautiful Gujarati melodious hymn he is worshipping and offering prayers to the Divine Mother. He is requesting the Divine Mother to come at his home
Kakaji is inviting
O'Mother drop down, drop down your holy steps at my door step.
O'Mother burn the sin of your sinful child today.
Listen O'Mother listen to the talks of my heart
O'Mother turn your face, turn your face to your child.
O' Mother accept, accept the bow of your child.
Don't laugh, don't laugh at the childishness of this child.
O'Mother don't forget, don't forget to forgive the mistakes of this child.
Don't drown , don't drown this child in illusions again.
O'Mother donate your kindness to this child.
As offering prayers Kakaji is asking the Divine to burn his sins, forgive him for the mistakes, donate him kindness ,keep him away from illusions.
પાડતી જા, પાડતી જાપાડતી જા, પાડતી જા
માડી તારા પુનિત પગલાં, મારા દ્વારે તું પાડતી જા
બાળતી જા, બાળતી જા
તારા આ પાપી બાળના પાપ માડી, આજ તું બાળતી જા
સાંભળતી જા, સાંભળતી જા
માડી મારા હૈયાની વાત તું આજ, સાંભળતી જા
ફેરવતી જા, ફેરવતી જા
માડી તારું મુખ, આ બાળ તરફ ફેરવતી જા
સ્વીકારતી જા, સ્વીકારતી જા
માડી તારા આ બાળનું નમન, સ્વીકારતી જા
હસતી ના, હસતી ના
માડી તારા આ બાળની બાલિશતા પર હસતી ના
ચૂક્તી ના, ચૂક્તી ના
માડી તારા આ બાળની ભૂલો માફ કરવું ચૂક્તી ના
ડુબાડતી ના, ડુબાડતી ના
માડી તારા આ બાળને માયામાં ફરી ડુબાડતી ના
દેતી જા, દેતી જા
માડી તારી દયાના દાન, આ બાળને દેતી જા1986-09-29https://i.ytimg.com/vi/Jek_9VMVclI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Jek_9VMVclI
|