Hymn No. 535 | Date: 01-Oct-1986
|
|
Text Size |
 |
 |
1986-10-01
1986-10-01
1986-10-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11524
ફરિયાદ તને કરતો નથી, માડી ધ્યાન તારું દોરું સદાય
ફરિયાદ તને કરતો નથી, માડી ધ્યાન તારું દોરું સદાય સુખદુઃખ તો હૈયે વળગી રહે, શાંતી ન મળે ક્યાંય સુખ સૂર શમે ન શમે, ત્યાં દુઃખની વીણા વાગી જાય આશાભર્યું હૈયું મારું તૂટે, નિરાશા હૈયે રહે છવાય પ્રેમની ઝંખના છે હૈયે, સંજોગ તો વેર સર્જી જાય હૈયુ ખોલવું કોની પાસે, જ્યાં વ્હાલા વૈરી બની જાય તું તો માડી આ સમજે બધું, તોયે ચૂપ કેમ રહી જાય તારી રમત તો તું જ જાણે, મુજથી એ ના સમજાય શરણું તારું લેવું છે માડી, હૈયું દૂર દૂર લઈ જાય તારા વિના કોઈ આ નહિ સમજે, હૈયું છાનું છાનું કહી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
phariyaad taane karto nathi, maadi dhyaan taaru dorum sadaay
sukh dukh to haiye valagi rahe, shanti na male kyaaya
sukh sur shame na shame, tya dukh ni veena vagi jaay
ashabharyum haiyu maaru tute, nirash haiye rahe chhavaya
premani jankhana che haiye, sanjog to ver sarji jaay
haiyu kholavum koni pase, jya vhala vairi bani jaay
tu to maadi a samaje badhum, toye chupa kem rahi jaay
taari ramata to tu j jane, mujathi e na samjaay
sharanu taaru levu che maadi, haiyu dur dura lai jaay
taara veena koi a nahi samaje, haiyu chhanum chhanum kahi jaay
Explanation in English
Kakaji prays
I don't want to complaint to you, but my attention is always on you.
Happiness and sorrow always clings to the heart, peace is not found anywhere.
Even happiness does not fully fade away but sorrow enters. So my hopeful heart breaks, despair in the heart spreads.
There is longing for love but the coincidence is not being created.
Infront of whom shall I say about my heart when the lover has become the enemy.
O'Mother you understand everything, then why do you remain silent.
Your game is understood by you only I am unable to understand.
I want to surrender myself by taking refuge under you but my heart takes me away.
Without you there is nobody who can understand the shades of the heart.
|
|