Hymn No. 536 | Date: 02-Oct-1986
|
|
Text Size |
 |
 |
1986-10-02
1986-10-02
1986-10-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11525
કંઈક વાત એવી બને માડી જે સમજી ના સમજાય
કંઈક વાત એવી બને માડી જે સમજી ના સમજાય તાળો મેળવવા બેસું એનો તો તાળો ન મળે ક્યાંય સાંભળવા ને જોવામાં અંતર ઘણા પડી જાય અનુભવ જીવનના, માડી કંઈક જુદુંજ કહી જાય ગણતરી કરી પગલાં ભરું, તોયે પગલાં ખોટાં પડી જાય આશ્વાસન સદા હૈયે ધરું, ભાગ્યમાં લખ્યું હોય તે થાય આશાઓ ભરી હૈયે ઘણી, આંખ સામે અનેક તૂટી જાય ધાર્યું ન હોય જીવનમાં, એ તો સામે આવી મળી જાય તારો ખેલ છે અનોખો માડી, સમજ્યો ના સમજાય તારી કૃપા ઉતરે જ્યારે, ભાગ્ય જો પળમાં પલટાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kaik vaat evi bane maadi je samaji na samjaay
talo melavava besum eno to talo na male kyaaya
sambhalava ne jovamam antar ghana padi jaay
anubhava jivanana, maadi kaik judunja kahi jaay
ganatari kari pagala bharum, toye pagala khotam padi jaay
ashvasana saad haiye dharum, bhagyamam lakhyum hoy te thaay
ashao bhari haiye ghani, aankh same anek tuti jaay
dharyu na hoy jivanamam, e to same aavi mali jaay
taaro khela che anokho maadi, samjyo na samjaay
taari kripa utare jyare, bhagya jo palamam palataya
Explanation in English
In this Gujarati Bhajan he is portraying the truth of life.
Kakaji says
There are many things that happen as such which are never understood. Sometimes he is unable to understand as he sits to do something but it does not happen, he explains with an example
He sits to search a lock but it does not happen.
Quite a many times we are unable to understand but there is a lot of difference in listening & seeing.
Experiences of life are something different.
Kakaji further says that , be very conscious and take steps as then too the steps fall wrong.
Keep assurance in your heart that whatever is written in the destiny shall always happen.
He further adds to it that many hopes are filled in the heart but all have broken in front of the eye's.
As life is always uncertain and unexpected, things which you do not expect are found in front of you.
He praises to the Divine Mother, your game is unique and I don't understand
When your grace descends, destiny turns in an instant.
|
|