Hymn No. 547 | Date: 06-Oct-1986
|
|
Text Size |
 |
 |
1986-10-06
1986-10-06
1986-10-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11536
ધરતીમાં જન્મ્યાં, ધરતીથી પોષાયા, સોડ ધરતીમાં સહુએ તાણી
ધરતીમાં જન્મ્યાં, ધરતીથી પોષાયા, સોડ ધરતીમાં સહુએ તાણી શ્વાસ સહુએ લેતા, શ્વાસો લખાવી આવ્યાં, કિંમત એની નવ જાણી પ્રકાશમાં ફરતા, અંધકારથી દૂર રહેતા, પ્રકાશની કિંમત નવ જાણી હૈયાની હૂંફ લેતા, હૂંફ માટે તડપતા, હૂંફની કિંમત નવ જાણી નામ તો સહુ લેતા, પ્રભુ નામમાં સમાતા, નામની કિંમત તો નવ જાણી રુદન તો કરતા, રુદન હૈયે ઉભરાતાં, રુદનની કિંમત તો નવ જાણી આનંદ માટે ઝંખતા, આનંદે ડૂબતા, તોયે આનંદની કિંમત નવ જાણી સહારો ગોતતાં, સહારો લેતા, તોયે સહારાની કિંમત નવ જાણી રાહ તો જોતાં, રાહથી મૂંઝાતા, તોયે ધીરજની કિંમત નવ જાણી બચપણ વીત્યું, જુવાની આવી, તોયે બાળપણની કિંમત નવ જાણી સમયમાં જીવ્યા, સમયથી બંધાયા, તોયે સમયની કિંમત નવ જાણી વિયોગ સહન કીધા, વિયોગથી પીડાયા, તોયે વિયોગની કિંમત નવ જાણી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dharatimam jannyam, dharatithi poshaya, soda dharatimam sahue tani
shvas sahue leta, shvaso lakhavi avyam, kimmat eni nav jaani
prakashamam pharata, andhakarathi dur raheta, prakashani kimmat nav jaani
haiyani huph leta, huph maate tadapata, humphani kimmat nav jaani
naam to sahu leta, prabhu namamam samata, namani kimmat to nav jaani
rudana to karata, rudana haiye ubharatam, rudanani kimmat to nav jaani
aanand maate jankhata, anande dubata, toye aanandani kimmat nav jaani
saharo gotatam, saharo leta, toye saharani kimmat nav jaani
raah to jotam, rahathi munjata, toye dhirajani kimmat nav jaani
bachapana vityum, juvani avi, toye balapanani kimmat nav jaani
samayamam jivya, samayathi bandhaya, toye samay ni kimmat nav jaani
viyoga sahan kidha, viyogathi pidaya, toye viyogani kimmat nav jaani
Explanation in English
In this beautiful Gujarati Bhajan Kakaji is trying to explain that when born on this earth, we should learn to value whatever Mother earth has given us. He further wants us to value each and every moment of life, as life is a precious gift of God and make it valuable by achieving God.
Kakaji says
Born in the earth, nourished from the earth, stretched in the earth
All of them breathe, our breaths have already being written, without knowing the price of it.
Moving in the brightness, staying away from darkness, never knew the value of light.
Taking warmth in the heart, longing for the warmth, without knowing the value of warmth.
All take the name of the Lord, get involved in his name, without knowing the value of the Lord's name.
As we get involved with the Divine, crying and weeping started, a cry arises in the heart, did not know the value of crying.
Longing for pleasure, drowning in joy, never knew the value of joy.
Searching for support, taking the support, never knew the value of support.
Waiting for the way to reach the Lord, confused on the way never knew the value of patience.
Childhood passed by, youth came still never understood the value of childhood.
We are living in time, bound by time, then too we do not know the value of time.
Suffered from weaning, suffered the pain from weaning still we do not understand the value of weaning.
|