Hymn No. 549 | Date: 06-Oct-1986
|
|
Text Size |
 |
 |
આસો સુદ અજવાળિયા ને એકમથી આવે નોરતા સદાય
Aaso Sud Ajvaliya Ne Ekam Thi Aave Norta Sadaaye
નવરાત્રિ (Navratri)
1986-10-06
1986-10-06
1986-10-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11538
આસો સુદ અજવાળિયા ને એકમથી આવે નોરતા સદાય
આસો સુદ અજવાળિયા ને એકમથી આવે નોરતા સદાય નવ નવ દિવસ `મા' ના નોરતા ને નોમે એ તો પૂરાં થાય નવ દિવસ, ભાવથી નોરતા જે કરે, એ તો શક્તિથી ન્હાય માતા આવી હૈયે વસે, મનોરથ એના તો પૂરાં થાય શ્રદ્ધા હૈયે જે ભરે, એ તો `મા' ની કૃપાએ સદા ન્હાય કૃપા `મા' ની જ્યાં ઉતરે, ધાર્યા અણધાર્યા કામો તો થાય પૂજન આરતી `મા' ના કરતા, હૈયે થાક તો ના વરતાય દૃષ્ટિમાં આવી માતા સમાતા, અણુ અણુમાં દર્શન થાય અનોખા એવા `મા' ના છે નોરતા, ને અનોખી છે `મા' ની વાત દુઃખ દર્દ એનાં દૂર થાયે, ને હૈયું એનું આનંદે ઊભરાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aso suda ajavaliya ne ekamathi aave norata sadaay
nav nava divas 'maa' na norata ne nome e to puram thaay
nav divasa, bhaav thi norata je kare, e to shaktithi nhaya
maat aavi haiye vase, manoratha ena to puram thaay
shraddha haiye je bhare, e to 'maa' ni kripae saad nhaya
kripa 'maa' ni jya utare, dharya anadharya kamo to thaay
pujan arati 'maa' na karata, haiye thaak to na varataay
drishtimam aavi maat samata, anu anumam darshan thaay
anokha eva 'maa' na che norata, ne anokhi che 'maa' ni vaat
dukh dard enam dur thaye, ne haiyu enu anande ubharaya
Explanation in English
This beautiful Gujarati Bhajan Kakaji is describing of Norta (nine auspicious nights) in which the Godess is worshipped and her glories are sung and people do garba( folk dance of Gujarat, India).
Kakaji is describing
According to the Hindu Calendar in the month of Ashwin which falls in the English calendar of nearly October on the first day of the full moon day falls this pious, auspicious day of Navratri ( nine auspicious nights).
These nine days get complete on the ninth day of Navratri.
All these auspicious nine days whoever celebrates with full love and emotions is blessed with power and strength.
When the Divine Mother resides in the heart, then their desires get surely fulfilled.
The one who fill emotions in their hearts, they are always showered with Mother's grace.
Whenever the grace of the Mother descends unexpected things happen.
In all these nine days worshipping and offering prayers to the Divine, just does not makes you tired.
The Divine Mother comes and resides in the sight .She is to be seen in each and every atom.
In such a way the nine auspicious days (Navratri)
are unique and the stories of the Divine Mother are unique.
Kakaji concludes as we fill our hearts with emotions and devotions to the Divine. All the agony and pain get's vanished, filling happiness & joy in the heart's.
|
|