Hymn No. 555 | Date: 09-Oct-1986
|
|
Text Size |
 |
 |
વારે વારે તને વિનવું `મા', આટલીવાર તું લગાડીશ ના
Vare Vare Tane Vinvu ' Maa ' , Aatli Vaar Tu Lagaadish Na
નવરાત્રિ (Navratri)
1986-10-09
1986-10-09
1986-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11544
વારે વારે તને વિનવું `મા', આટલીવાર તું લગાડીશ ના
વારે વારે તને વિનવું `મા', આટલીવાર તું લગાડીશ ના નોરતાની રાત તો આવી છે `મા', દર્શન તારા તું તો દેતી જા તારા દર્શન તો સહુ ઝંખે બાળ, ઝંખના સહુની પૂરી કરતી જા આશાભર્યા સહુ આવ્યા છે આજ, આશા સહુની તોડતી ના ભૂલો અમારી થઈ છે અનેક `મા', માફ અમને તો કરતી જા રાહ તારી અમે જોઈ રહ્યાં `મા', ધીરજની કસોટી કરતી ના હાથ તારો મસ્તકે મૂકજે `મા', મનડાંને શાંત તું કરતી જા પાપી તો અમે છીએ `મા', પાપ અમારા તું બાળતી જા દર્શન તારા એવા દેતી જા, હૈયા અમારા સાફ કરતી જા વધુ ઓછું કંઈ અમે લઈશું ના, દર્શન તારા આજ દેતી જા આફતોથી સહુ ઘેરાયા `મા', કૃપાનું બિંદુ દેતી જા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vare vare taane vinavum `ma', atalivara tu lagadisha na
noratani raat to aavi che `ma', darshan taara tu to deti j
taara darshan to sahu jankhe bala, jankhana sahuni puri karti j
ashabharya sahu aavya che aja, aash sahuni todati na
bhulo amari thai che anek `ma', maaph amane to karti j
raah taari ame joi rahyam `ma', dhirajani kasoti karti na
haath taaro mastake mukaje `ma', mandaa ne shant tu karti j
paapi to ame chhie `ma', paap amara tu balati j
darshan taara eva deti ja, haiya amara sapha karti j
vadhu ochhum kai ame laishum na, darshan taara aaj deti j
aaphato thi sahu gheraya `ma', kripanum bindu deti j
Explanation in English
Sadguru Shri Devendra Ghiaji is lovingly called Kakaji among all his disciples. This beautiful Gujarati Bhajan Kakaji has written on Navratri (auspicious nine nights) in which the glory of the Divine Mother is sung and people pray & worship her. It is celebrated in Gujarat, India.
Kakaji worships
I beg you again and again don't take so much time.
The auspicious nine nights have come, bless us with your vision and then go.
All are longing for your vision, fulfill everyone's longing wishes.
All being hopeful have come today, Don't break everybody's hope.
We have made many mistakes, forgive us.
We are waiting for you, in your expectations don't test our patience.
Put your hands on our head, O Mother and keep us calm.
If we our sinners O'Mother then burn our sins
Give your vision and clean our hearts.
We will not take anything less then it, give your vision and then go.
We are surrounded by calamities O'Mother support us with your grace.
|
|