Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 557 | Date: 10-Oct-1986
આકાશેથી વરસ્યા મેહુલિયા ને મોરલા ટહુકા કરતા જાય
Ākāśēthī varasyā mēhuliyā nē mōralā ṭahukā karatā jāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 557 | Date: 10-Oct-1986

આકાશેથી વરસ્યા મેહુલિયા ને મોરલા ટહુકા કરતા જાય

  No Audio

ākāśēthī varasyā mēhuliyā nē mōralā ṭahukā karatā jāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1986-10-10 1986-10-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11546 આકાશેથી વરસ્યા મેહુલિયા ને મોરલા ટહુકા કરતા જાય આકાશેથી વરસ્યા મેહુલિયા ને મોરલા ટહુકા કરતા જાય

વર્ષભર રાહ જોઈ સહુએ, આજે હોંશે હોંશે એ તો નહાય

નભે ઘેરાયાં વાદળાં કાળાં, હૈયે આશા એ તો જગાવી જાય

વરસ્યો મેહુલિયો મન દઈને, ધરતી આનંદે આનંદે નહાય

મેહુલિયાના વિયોગે હૈયું ધરતીનું ફાટી ફાટી જાય

આજે એનું મિલન થાતાં, હૈયે એના તો હરખ ન માંય

`મા’ ને મળવા જીવડો તો ધરતી પર દોડી દોડી જાય

`મા’ નું મિલન ન થાંતા, હૈયું એનું રુદને ઊભરાય

જનમોજનમનો છે વિયોગ એનો, હવે એ તો ના સહેવાય

મિલન એનું કરવા એ તો મક્કમ તો બનતો જાય

દુઃખ એણે સહ્યાં ઘણાં, હસતા હસતા એ તો સહેતો જાય

મિલનની ઘડી નજીક આવે, ધીરજની કસોટી ત્યાં થાય

મિલન થાતાં `મા’ નું, એ તો સાન-ભાન બધું ભૂલી જાય

આનંદે હૈયું ઊભરાયે, એ તો આનંદે આનંદે નહાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ākāśēthī varasyā mēhuliyā nē mōralā ṭahukā karatā jāya

varṣabhara rāha jōī sahuē, ājē hōṁśē hōṁśē ē tō nahāya

nabhē ghērāyāṁ vādalāṁ kālāṁ, haiyē āśā ē tō jagāvī jāya

varasyō mēhuliyō mana daīnē, dharatī ānaṁdē ānaṁdē nahāya

mēhuliyānā viyōgē haiyuṁ dharatīnuṁ phāṭī phāṭī jāya

ājē ēnuṁ milana thātāṁ, haiyē ēnā tō harakha na māṁya

`mā' nē malavā jīvaḍō tō dharatī para dōḍī dōḍī jāya

`mā' nuṁ milana na thāṁtā, haiyuṁ ēnuṁ rudanē ūbharāya

janamōjanamanō chē viyōga ēnō, havē ē tō nā sahēvāya

milana ēnuṁ karavā ē tō makkama tō banatō jāya

duḥkha ēṇē sahyāṁ ghaṇāṁ, hasatā hasatā ē tō sahētō jāya

milananī ghaḍī najīka āvē, dhīrajanī kasōṭī tyāṁ thāya

milana thātāṁ `mā' nuṁ, ē tō sāna-bhāna badhuṁ bhūlī jāya

ānaṁdē haiyuṁ ūbharāyē, ē tō ānaṁdē ānaṁdē nahāya
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is talking about love and worship the relation of the earth and the sky. In the similar way is the love for the Divine Mother.

Kakaji is narrating beautifully

When the sky showers rain's, then the peacock starts making sound expressing it's happiness.

The whole year all keep waiting today is the day to bathe laughing in happiness.

The black clouds surrounding the sky, arise hopes in the heart.

The clouds have been pouring with full heart and the earth has bathed in joy.

When being separated from the sky. The heart of the earth get's torn apart

Today as getting united, it's heart is not under control.

In the similar way Kakaji has compared a devotees love and affection, he further says.

As it gets the chance to meet its mother. It runs towards the earth.

But when it's unable to meet the Divine Mother then it's heart is full of sadness.

This separation is from many births now this separation cannot be tolerated. As it's determined to meet.

For this meet he has endured a lot of pain & sorrow. He has endured it with smile.

As the hour of meet draws nearby the test of patience takes place.

As soon as it meets the Divine Mother, everything is forgotten.

Happiness & Joy arises in the heart and it gets showered in happiness.
Scan Image

Gujarati Bhajan no. 557 by Satguru Devendra Ghia - Kaka
First...556557558...Last