Hymn No. 562 | Date: 15-Oct-1986
|
|
Text Size |
 |
 |
1986-10-15
1986-10-15
1986-10-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11551
કરી તારા પ્રેમમાં ઘાયલ માડી હૈયે ઊંડો ઘા કરી જાજે
કરી તારા પ્રેમમાં ઘાયલ માડી હૈયે ઊંડો ઘા કરી જાજે ભુલાવી સાનભાન જગનું, માયા તારી બધી ભુલાવી જાજે જોઈ રહ્યો છું રાહ આ ઘડીની, રાહ વધુ ના જોવરાવજે સહ્યો છે વિયોગ ઘણો, વધુ વિયોગ ના કરાવજે પ્રાર્થિ રહ્યો છું તુજને, પ્રાર્થના હવે તો સ્વીકારજે જન્મો જનમનાં બંધન કર્મના હવે તો એ તોડાવજે મળ્યો નથી તુજને માડી, મેળાપ તારો કરાવજે સ્વીકારીને વિનંતી મારી, હૈયાને મારા વિશુદ્ધ બનાવજે ડૂબું છું અંધકારે માડી, પ્રકાશ હૈયે હવે પાથરજે દૃષ્ટિ ના હટાવી મુજ પર માડી, સદા દૃષ્ટિ તું મુજ પર રાખજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari taara prem maa ghayala maadi haiye undo gha kari jaje
bhulavi sanabhana jaganum, maya taari badhi bhulavi jaje
joi rahyo chu raah a ghadini, raah vadhu na jovaravaje
sahyo che viyoga ghano, vadhu viyoga na karavaje
prarthi rahyo chu tujane, prarthana have to svikaraje
janmo janamanam bandhan karmana have to e todavaje
malyo nathi tujh ne maadi, melaap taaro karavaje
svikarine vinanti mari, haiyane maara vishuddha banaavje
dubum chu andhakare maadi, prakash haiye have patharje
drishti na hatavi mujh paar maadi, saad drishti tu mujh paar rakhaje
Explanation in English
You have wounded me in your love O'Mother.My heart is deeply wounded.
As being involved in you, I want to forget the existence of this world, & forget these illusionaries.
I am waiting for this hour since quite long, now don't make me wait for long.
I have been bearing a lot of weaning, now I don't want to be separated anymore.
The bonds of so many births of Karma (actions)
should be broken now.
Still I haven't found you, let me meet you.
By accepting my request make my heart pure.
I am drowning in darkness spread brightness in my heart.
Kakaji prays to the Divine Mother Do not remove your sight from me, Always keep your eyes on me.
|
|