Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 565 | Date: 15-Oct-1986
હાથ તો છે તો તારો માડી એવો જાદુ ભર્યો
Hātha tō chē tō tārō māḍī ēvō jādu bharyō

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 565 | Date: 15-Oct-1986

હાથ તો છે તો તારો માડી એવો જાદુ ભર્યો

  No Audio

hātha tō chē tō tārō māḍī ēvō jādu bharyō

મા, ભગવાન (Almighty Mother, God)

1986-10-15 1986-10-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11554 હાથ તો છે તો તારો માડી એવો જાદુ ભર્યો હાથ તો છે તો તારો માડી એવો જાદુ ભર્યો

   કથીર જેવા કંઈકને માડી હેમના તેં તો કર્યા

પાપી એવા કંઈકનો માડી તે તો રાહ બદલાવ્યો

   સંસાર ત્યજી માડી એ તો તારો ભક્ત બન્યો

ક્રૂર એવા કંઈક હૈયાનો તે તો એવો પલટો કર્યો

   નાનામાં નાની જીવની હિંસાથી પણ એ બચતો રહ્યો

અસત્ય વાણી ને વર્તનમાં જે સદા રાચી રહ્યો

   સત્ય ને શુદ્ધ આચરણમાં એ તો લાગી ગયો

લોભ-લાલચમાં લપેટાઈ, જે એમાં ડૂબી રહ્યો આજ

   એ તો દાન દેવામાં મસ્ત તો બની ગયો

ડગલું એક ન ચાલતો, અપંગ જે બની ગયો

   તારી કૃપા પામી એ તો, ડુંગર ઠેકતો, ચડી ગયો

મૂંગા એવા કંઈક, વાણી પણ જે બોલી ન શક્યા

   હાથ તારો ફરતા માડી, મહાકવિ પણ બની ગયા
View Original Increase Font Decrease Font


હાથ તો છે તો તારો માડી એવો જાદુ ભર્યો

   કથીર જેવા કંઈકને માડી હેમના તેં તો કર્યા

પાપી એવા કંઈકનો માડી તે તો રાહ બદલાવ્યો

   સંસાર ત્યજી માડી એ તો તારો ભક્ત બન્યો

ક્રૂર એવા કંઈક હૈયાનો તે તો એવો પલટો કર્યો

   નાનામાં નાની જીવની હિંસાથી પણ એ બચતો રહ્યો

અસત્ય વાણી ને વર્તનમાં જે સદા રાચી રહ્યો

   સત્ય ને શુદ્ધ આચરણમાં એ તો લાગી ગયો

લોભ-લાલચમાં લપેટાઈ, જે એમાં ડૂબી રહ્યો આજ

   એ તો દાન દેવામાં મસ્ત તો બની ગયો

ડગલું એક ન ચાલતો, અપંગ જે બની ગયો

   તારી કૃપા પામી એ તો, ડુંગર ઠેકતો, ચડી ગયો

મૂંગા એવા કંઈક, વાણી પણ જે બોલી ન શક્યા

   હાથ તારો ફરતા માડી, મહાકવિ પણ બની ગયા




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hātha tō chē tō tārō māḍī ēvō jādu bharyō

   kathīra jēvā kaṁīkanē māḍī hēmanā tēṁ tō karyā

pāpī ēvā kaṁīkanō māḍī tē tō rāha badalāvyō

   saṁsāra tyajī māḍī ē tō tārō bhakta banyō

krūra ēvā kaṁīka haiyānō tē tō ēvō palaṭō karyō

   nānāmāṁ nānī jīvanī hiṁsāthī paṇa ē bacatō rahyō

asatya vāṇī nē vartanamāṁ jē sadā rācī rahyō

   satya nē śuddha ācaraṇamāṁ ē tō lāgī gayō

lōbha-lālacamāṁ lapēṭāī, jē ēmāṁ ḍūbī rahyō āja

   ē tō dāna dēvāmāṁ masta tō banī gayō

ḍagaluṁ ēka na cālatō, apaṁga jē banī gayō

   tārī kr̥pā pāmī ē tō, ḍuṁgara ṭhēkatō, caḍī gayō

mūṁgā ēvā kaṁīka, vāṇī paṇa jē bōlī na śakyā

   hātha tārō pharatā māḍī, mahākavi paṇa banī gayā
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan Kakaji is praising the Divine Mother's power that with her grace anything in the world can change from bad to good.

Kakaji says in her glory

Your hands O'Mother are miraculous. Which have the power to change anything in the world. Kakaji illustrates further with examples to explain it.

It made the sinful O'Mother change their path.

And the sinner left the world and became your devotee.

The one who were cruel, their hearts have turned to such an extent you made him compassionate & it started saving himself from the violence of smallest things.

The one in whose behaviour speaking false always existed.

It suddenly changed to a pure & truthful conduct.

The one's who are wrapped up in greed, drowning in it. Surprisingly they have changed today doing charity and donating.

The crippled cannot move a single step, With your grace O'Mother he started climbing the hills.

The dumb who cannot utter a word, as your hands moved he became a great poet.

Kakaji here is saying that just the Almighty's minimal grace is also enough to change a humans life and world. We just have to keep our faith going on, and rest shall be taken care.
Scan Image

Gujarati Bhajan no. 565 by Satguru Devendra Ghia - Kaka
First...565566567...Last