Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 574 | Date: 17-Oct-1986
મૂક્યું જગનું સુખ એક પલ્લામાં, માડી તારું પલ્લું નમી જાય
Mūkyuṁ jaganuṁ sukha ēka pallāmāṁ, māḍī tāruṁ palluṁ namī jāya

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 574 | Date: 17-Oct-1986

મૂક્યું જગનું સુખ એક પલ્લામાં, માડી તારું પલ્લું નમી જાય

  No Audio

mūkyuṁ jaganuṁ sukha ēka pallāmāṁ, māḍī tāruṁ palluṁ namī jāya

મા, ભગવાન (Almighty Mother, God)

1986-10-17 1986-10-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11563 મૂક્યું જગનું સુખ એક પલ્લામાં, માડી તારું પલ્લું નમી જાય મૂક્યું જગનું સુખ એક પલ્લામાં, માડી તારું પલ્લું નમી જાય

હાસ્ય દીઠું જગમાં અનેક મુખનું, એ તારી બરોબરીએ ના થાય

શક્તિશાળી અનેક માનવ દીઠાં, તોય અંશ તારો ન થાય

સુંદરતા જગમાં કંઈક નિહાળી, તુજ સમ સુંદરતા ન મળે ક્યાંય

નિર્મળ તો ગંગાજળ દીઠું, તોય તારી નિર્મળતા ચડી જાય

આકાશની વ્યાપક્તા દીઠી, રહે એ પણ તો તુજમાં સમાય

ઊંડો એવો સાગર દીઠો, તુજ સમ ઊંડો એ ન કળાય

સ્થિરતા ઢૂંઢવા જગમાં ફર્યો, તુજ સમ સ્થિર ન દેખાયું ક્યાંય

હેત તો માણ્યા જગના કંઈકના, તારા હેત સામે ફિક્કા પડી જાય

આનંદ ગોતતો જગમાં ફર્યો, તુજ સમ આનંદ ન મળ્યો ક્યાંય

દાનવ માનવ સહુ તુજને નમતા, તુજ સમ નમ્ર ન દેખાયું ક્યાંય

સૂર્યપ્રકાશ પણ ઝાંખો પડતો, બરોબરી તો તારી નવ થાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mūkyuṁ jaganuṁ sukha ēka pallāmāṁ, māḍī tāruṁ palluṁ namī jāya

hāsya dīṭhuṁ jagamāṁ anēka mukhanuṁ, ē tārī barōbarīē nā thāya

śaktiśālī anēka mānava dīṭhāṁ, tōya aṁśa tārō na thāya

suṁdaratā jagamāṁ kaṁīka nihālī, tuja sama suṁdaratā na malē kyāṁya

nirmala tō gaṁgājala dīṭhuṁ, tōya tārī nirmalatā caḍī jāya

ākāśanī vyāpaktā dīṭhī, rahē ē paṇa tō tujamāṁ samāya

ūṁḍō ēvō sāgara dīṭhō, tuja sama ūṁḍō ē na kalāya

sthiratā ḍhūṁḍhavā jagamāṁ pharyō, tuja sama sthira na dēkhāyuṁ kyāṁya

hēta tō māṇyā jaganā kaṁīkanā, tārā hēta sāmē phikkā paḍī jāya

ānaṁda gōtatō jagamāṁ pharyō, tuja sama ānaṁda na malyō kyāṁya

dānava mānava sahu tujanē namatā, tuja sama namra na dēkhāyuṁ kyāṁya

sūryaprakāśa paṇa jhāṁkhō paḍatō, barōbarī tō tārī nava thāya
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is comparing all the happiness and wonders of the world which turn to be a dwarf infront of the Divine Mother's grace. As she is the ultimate, all the materialistic things of the world are of nil value infront of the Divine Mother.

Kakaji explains

Put all the happiness of the world in one part of the weighing scale O'Mother but your part of the scale sags.

Saw laughter on many faces in the world, but nobody can be compared to you.

Saw many powerful human beings, they are not even a miniscule part of you.

Saw many beautiful things in the world, but nobody is as beautiful as you.

Saw the pious water of the Ganges, but still your purity rises high.

Saw the vastness of the sky, but it too is imbibed in you.

Saw even the deep sea, but your depth can't be known.

Went searching for stability in the world, but like you did not find anything stable.

Accepted the love of many in this world, but it fades away infront of your love & compassion.

Went searching for happiness in this world, but did not find happiness anywhere except you.

Whether demon or human all bow down to you, but nobody is found as humble as you anywhere.

Even the sunlight fades away, but it too can't be compared to you.

By giving various illustrations, Kakaji wants to state that the whole world is imbibed in the Almighty. So there is nothing in this world which can be compared to the Almighty's grace, as whatever is prevailing in this world is due to its blessings.
Scan Image

Gujarati Bhajan no. 574 by Satguru Devendra Ghia - Kaka
First...574575576...Last