Hymn No. 575 | Date: 17-Oct-1986
|
|
Text Size |
 |
 |
1986-10-17
1986-10-17
1986-10-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11564
તારા દુઃખ દર્દનો જગમાં દેખાય નહિ ક્યારે આરો
તારા દુઃખ દર્દનો જગમાં દેખાય નહિ ક્યારે આરો છોડીને બધું તું જગમાં, શોધજે તું `મા' નો સથવારો તોફાને ચડેલી તારી નાવડીને જગમાં, મળે ન ક્યાંય કિનારો છોડીને બધું તું જગમાં, શોધજે તું `મા' નો સથવારો રચ્યાં કંઈક આશાના મહેલો, તૂટતા દેખાય તેના મિનારો છોડીને બધું તું જગમાં, શોધજે તું `મા' નો સથવારો લોભ લાલચે લપટાઈ, ઊભો ઊભો તું બહુ લૂંટાયો છોડીને બધું તું આ જગમાં, શોધજે તું `મા' નો સથવારો આથડી, આથડી ફર્યો જગમાં, તોયે રસ્તો ક્યાંય ન દેખાયો છોડીને બધું તું આ જગમાં, શોધજે તું `મા' નો સથવારો જ્ઞાનનાં તારા દંભમાં ભર્યો છે નકરો લવારો છોડીને બધું તું આ જગમાં, શોધજે તું `મા' નો સથવારો અનુભવ નથી થયો તુજને, છે એ બીજો અનુભવનારો છોડીને બધું તું આ જગમાં, શોધજે તું `મા' નો સથવારો માંહ્યલો બેસીને જોવે છે બધું, નથી તું કાંઈ એનો જોનારો છોડીને બધું તું આ જગમાં, શોધજે તું `મા' નો સથવારો ભાગ્ય સદા એ તો ઘડતો, નથી તું કંઈ તેનો ઘડનારો છોડીને બધું તું આ જગમાં, શોધજે તું `મા' નો સથવારો હજી નથી થઈ કોઈ વાર, હવે વાર વધુ ના લગાડો છોડીને બધું તું આ જગમાં, શોધજે તું `મા' નો સથવારો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara dukh dardano jag maa dekhaay nahi kyare aro
chhodi ne badhu tu jagamam, shodhaje tu 'maa' no sathavaro
tophane chadeli taari navadine jagamam, male na kyaaya kinaro
chhodi ne badhu tu jagamam, shodhaje tu 'maa' no sathavaro
rachyam kaik ashana mahelo, tutata dekhaay tena minaro
chhodi ne badhu tu jagamam, shodhaje tu 'maa' no sathavaro
lobh lalache lapatai, ubho ubho tu bahu luntayo
chhodi ne badhu tu a jagamam, shodhaje tu 'maa' no sathavaro
athadi, athadi pharyo jagamam, toye rasto kyaaya na dekhayo
chhodi ne badhu tu a jagamam, shodhaje tu 'maa' no sathavaro
jnananam taara dambhamam bharyo che nakaro lavaro
chhodi ne badhu tu a jagamam, shodhaje tu 'maa' no sathavaro
anubhava nathi thayo tujane, che e bijo anubhavanaro
chhodi ne badhu tu a jagamam, shodhaje tu 'maa' no sathavaro
manhyalo besine jove che badhum, nathi tu kai eno jonaro
chhodi ne badhu tu a jagamam, shodhaje tu 'maa' no sathavaro
bhagya saad e to ghadato, nathi tu kai teno ghadanaro
chhodi ne badhu tu a jagamam, shodhaje tu 'maa' no sathavaro
haji nathi thai koi vara, have vaar vadhu na lagado
chhodi ne badhu tu a jagamam, shodhaje tu 'maa' no sathavaro
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is worshipping the Eternal Mother with love
and is saying to attach ourselves to the Eternal Mother's abode as she is the apex of spirituality and once we achieve it . There is nothing else left to desire.
Kakaji elaborates
The end of your sorrows and pain is not to be seen. As human life is full of twists & turns.
Leave everything in the world, find the abode of the Eternal Mother.
Your stormy boat in the world shall not get the sea shore.
Leave everything in the world, find abode of the Eternal Mother.
As a human mind always finds happiness in building palaces of hopes, the towers seems to be crumbling.
Leave everything in the world, find abode of the Eternal Mother.
As greed always curbs the mind, being wrapped in greed you have got robbed a lot.
Leave everything in the world, find abode of the Eternal Mother.
Wandered helter skelter in the world, but the road was nowhere to be found.
Leave everything in the world, find abode of the Eternal Mother.
The knowledge on which a human being boasts, is full of hypocrisy and negativity.
Leave everything in the world, find abode of the Eternal Mother.
You have still not experienced, the experience which is totally different.
Leave everything in the world, find abode of the Eternal Mother.
She is watching everything from above, you won't be able to see her.
Leave everything in the world, find abode of the Eternal Mother.
Whatever the destiny has created shall happen you are nobody to create and make it happen.
So leave everything in the world, find abode of the Eternal Mother.
In the end Kakaji concludes
It's not too late yet, and don't make it too late. As whenever you get the instigation just start to follow it
So leave everything in the world, and start finding the abode of the Eternal Mother as then it shall be the end of all sorrows, and the cycle of Karma (actions) shall take a pause.
|